________________
३१३
सूत्रकृतांग બાધા પણ નથી. કારણ કે તેની જ અભેદ રૂપે ગ્રહણ કરવાની પ્રવૃત્તિ થતી હોવાથી પદાર્થોઅર્થોનો ભેદ હોતો નથી. કારણ કે તેના ભેદોનો દેશકાળ આકારે ભેદો વડે ભેદો થવાનો સંભવ નથી. અન્ય ભેદ બીજા સ્થળે જતો નથી. દેશ વગેરેના ભેદોનો પણ બીજા દેશ વગેરે ભેદોથી સંક્રમિત થતો નથી. ભેદો કરીએ તો અનવસ્થા થાય છે. તે ભેદનો પોતાપણામાં ભાવ ભેદના પણ જાતેજ થતા હોવાથી દેશાદિના ભેદથી ભેદનો સ્વીકાર નકામો થઈ જશે. તેથી આત્મા એકજ રૂપજ છે. વિદ્યા સ્વભાવમય છે. અવિદ્યા વડે જુદો જુદો દેખાય છે. તેના નિવર્તક શાસ્ત્રો છે. અવિદ્યા પણ બ્રહ્મના કારણે છોડી તત્ત્વથી નથી. દોરી વગેરેમાં સર્પની માન્યતાની જેમ. આથીજ વાસ્તવિક રૂપે અવિદ્યાનું નિવર્તન થાય છે. આથીજ વાસ્તવિકપણે સત્ત્વમાં નિવૃત્તિનો અસંભવ થાય છે. અને તત્ત્વજ્ઞાન લક્ષણ પ્રાગભાવ રૂપ અવિદ્યા તે અનાદિપણે પણ તત્ત્વજ્ઞાન લક્ષણ વિદ્ય , ઉત્પત્તિમાં ઘટ વગેરેનો પ્રાગભાવની જેન નિવર્સી જાય છે. અવિદ્યા બ્રહ્મથી ભિન્ન છે કે અભિન્ન છે વગેરે. | વિકલ્પોનો વસ્તુવિષયપણે અવસ્તુ ભૂતપણામાં અવિદ્યામાં અવસર નથી કહ્યું છે કે એક જ ભૂતાત્મા દરેક ભૂત ભૂતે રહેલો છે. તે એક પ્રકારે કે બહુ પ્રકારે પાણીમાં રહેલ ચંદ્રની જેમ દેખાય છે.”
પુરુષ એટલે આત્મા જ આ બધું છે.” એ પ્રમાણે આગમવચનોનો સ્વીકાર થાય છે. એમ વેદાંતીઓ કહે છે.... દી.
तदेतन्मतप्रतिक्षेपायाहन, व्यवस्थाविलोपादविद्याया अनुपपत्तेश्च ॥७॥
नेति, आत्माद्वैतो न युक्तियुक्त इत्यर्थः, तत्र हेतुमाचष्टे व्यवस्थाविलोपादिति आत्मन एकत्वे कश्चिदेव बद्धः कश्चिदेव मुक्तो न सर्वे, य एव च करोति स एव तत्फलमनुभवति न सर्वे, एवमादिव्यवस्थायाः परिदृश्यमानाया विलोपो भवेत्, एकस्य बन्धे मोक्षे वा सर्वे बद्धा मुक्ता वा भवेयुर्न चैवम्, तस्मान्नैक आत्मा, तथा प्रमाणमिदमेतच्चाप्रमाणमिति प्रमाणेतरव्यवस्थाऽपि न स्याद्यदि भेदः प्रमाणबाधितो भवेत् । न च समारोपितभेदात्तद्भेदव्यवस्था सङ्गच्छते यथा पादे मे वेदना शिरसि मे सुखमित्यात्मनः समारोपितभेदनिमित्ता वेदनादिव्यवस्या, पादादीनां वेदनाद्यधिकरणानां भेदादात्मनि तथा व्यवस्थापनादिति वाच्यम्, आत्मनः सांशतायामेव तद्व्यवस्थोपपत्तेः, सर्वथा निरंशस्य च वस्तुनः क्वाप्यप्रसिद्धेश्च । तथा पदार्थानां भेद आकारभेदादेव, स चाकारभेदः स्वसामग्रीत उपजायमानोऽहमहमिकया प्रतीयमानेनात्मना प्रतीयत इति न तत्रानवस्थाया अवसरः । अथाविद्यां निरसितुमाहाविद्याया