________________
सूत्रकृतांग
३२७
उत्पत्ति: स्यान्न हि गगनादितो मूर्त्तस्य कस्यचिदुत्पत्तिर्दृश्यते, मूर्त्तत्वे तु तस्य स्वत उत्पत्तौ लोकस्यापि तथोत्पत्तिप्रसङ्गः, न च तस्यान्यत उत्पत्तिरनवस्थाप्रसक्तेः, अनुत्पन्नस्य तस्य कारणत्वे तु लोकस्यापि कुतो नानुत्पादः, किञ्च सत्त्वरजस्तमसां साम्यावस्था प्रधानमित्युच्यते, नाप्यविकृतात्तस्मान्महदाद्युत्पत्तिरिष्यते, विकारे तु न तस्य प्रधानतेति कथं प्रधानान्महदाद्युत्पादो भवेत् । किञ्च प्रकृतेरचेतनतया न पुरुषार्थं प्रति तस्याः प्रवृत्तिरिति कथमात्मोपभोगाय सृष्टिः स्यात् । न च तस्यास्तथाविधस्वभावत्वमिति वाच्यम्, ततो बलीयस्त्वेन स्वभावादेव लोकोत्पत्तिप्रसङ्गात् । यदि तस्यैव कारणता स्वीक्रियते तदा न काचित् क्षतिः, स्वो हि भाव: स्वभाव: स्वकीयोत्पत्तिः, सा च पदार्थानामिष्यत एव, उत्पादव्ययध्रौव्यात्मकत्वाद्वस्तूनामिति न प्रकृतिकर्त्तृतावादो युज्यत इति, तदेवंवादिनो लोकस्यानाद्यपर्यवसितस्योर्ध्वाधश्चतुर्दशरज्जुप्रमाणस्य वैशाखिस्थानस्यकटिन्यस्तकरयुग्मपुरुषाकृतेरधोमुखमल्लकाकारसप्तपृथिव्यात्मकाधोलोकस्य स्थालाकारासंख्येयद्वीपसमुद्राधारमध्यलोकस्य मल्लकसमुद्रकाकारोर्ध्वलोकस्य धर्माधर्माकाशपुद्गलजीवात्मकस्य द्रव्यार्थतया नित्यस्य पर्यायापेक्षया क्षणक्षयिण उत्पादव्ययध्रौव्यापादितद्रव्यसत्त्वस्यानादिजीवकर्मसम्बन्धापादितानेकभवप्रपञ्चस्याष्टविधकर्मविप्रमुक्ताऽऽत्मलोकान्तोपलक्षितस्य तत्त्वमजानानाः
सन्तो मृषा वदन्तीति ॥१३॥
વળી કેટલાક અજ્ઞાનીઓના મતને બતાવે છે.
સૂત્રાર્થ :- श्रह्मा ईश्वराहिखे रेस छे से वात प्रभा वि३द्ध छे. खेम डेटलाई दुहे छे.
ટીકાર્થ :- કેટલાક આ પ્રમાણે કહે છે. બ્રહ્મા જગત્ પિતામહ છે. જગતના દાદા છે. તે એક જ જગત્ની શરૂઆતમાં પહેલા હોય છે તેના વડે પ્રજાપતિ વગેરે ક્રમપૂર્વક સંપૂર્ણ જગત રચ્યું છે. કેટલાકો શરીર ભુવન વગેરેને બુદ્ધિ માને એ કારણપૂર્વક કર્યું હોવાથી સંસ્થાન એટલે આકાર વિશેષવાળા હોવાથી ઘટ વગેરેની જેમ માન જણાવતા ઈશ્વરે કરેલ જગત છે. એમ કહે છે. બીજાઓ સત્વર જો તમો એ ત્રણ ગુણોની સામ્યાવસ્થારૂપ પ્રકૃતિ વડે મહત્ અહંકાર વગેરે ક્રમપૂર્વક જગતની ઉત્પત્તિને કહે છે. આવા પ્રકારના સર્વે વાદો મૃષા એટલે ખોટા વાદો છે. કારણ કે પ્રમાણોથી વિરૂદ્ધ છે માટે. આ લોક દ્રવ્યાર્થરૂપે મૂળથી ક્યારે પણ નાશ પામશે નહીં. આથી શરૂઆત કોઈ વડે કરાયું નથી, પણ આલોક ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છે. અને ભવિષ્યમાં રહેશે. તે લોક બ્રહ્મા વગેરે કોઈએ પણ કર્યો હોય એમાં કોઈપણ પ્રમાણ મળતું નથી. વળી આ અનુત્પન્નો બ્રહ્મા તેનું સર્જન કરી શકતો નથી. ગધેડાના શિંગડાની જેમ અસત્ત્વમાંથી કારણપણાનો અસંભવ હોય છે. પોતાની જાતે ઉત્પન્ન જેમ થયેલામાંથી રચે તો પછી લોક પણ પોતાની જાતે કેમ ઉત્પન્ન થાય. જો બીજાથી ઉત્પન્ન થયેલો રચે તો અનવસ્થા થાય છે.