________________
३३४
सूत्रार्थमुक्तावलिः
कस्यचित् मृत्यूपस्थितिसम्भवात्, आयुषः सोपक्रमत्वात् । तथा स्वजनादिस्नेहाकुलितमानसस्य सदसद्विवेकविधुरस्य स्वजनादिपरिपालनाय यत्किञ्चित्कारिणो निजकृतकर्मबलादेव नरकादियातनास्थानेषु परिभ्रमणस्य दुनिवारतया न जन्मान्तरेऽपि तस्य सुगतिः सुलभा, कर्मणामुदयमननुभूय तपोविशेषमन्तरेण तदपगमासम्भवात् । भोगेच्छुर्विषयासेवनेन तदुपशममपेक्षते, तस्य चेह परत्र केवलं क्लेश एव भवति न तूपशमावाप्तिः प्राप्तमपि सौधर्मादिस्थानमायुषः क्षये न त्राणाय समर्थमतस्तस्मादपि प्राण्यवश्यं च्यवत एव । येऽपि तीर्थान्तरीया शास्त्रार्थपारगा धर्माचरणशीला ब्राह्मणा भिक्षवो वा मायाकृतास्सदनुष्ठानमूच्छिताः सन्तस्तेऽप्यत्यर्थमसद्वेद्यादिभिः पीड्यन्त एव । तीर्थान्तरीयोपदिष्टैस्तपआदिभिरपि न दुर्गतिमार्गनिरोधः, आन्तरकषायापरित्यागात्, तस्मान्न मुनिहिताहितप्राप्तिपरिहारे भोगासक्तो मुह्येत्, किन्तु मनुष्याणां स्तोकं जीवितमवगम्य यावन्न पर्येति तावज्ज्ञानदर्शनचारित्रलक्षणधर्मानुष्ठानेन जीवितं सफलं कर्त्तव्यम्, क्लेशबहुलान् विषयानवगम्य गृहपाशबन्धनं छिन्द्यात्, यतमानः प्राणिनामनुपरोधेनोद्युक्तविहारी भवेत्, तदेवं हिंसानृतादिपापेभ्यो यस्सर्वथा विरतो भवति स एव सम्यगुत्थितः क्रोधाद्यपनेता मनोवाक्कायकर्मभिः सर्वतः सावद्यानुष्ठानेन विरतः, स चानुकूलैः प्रतिकूलैर्वा परीषहैः स्पृष्टोऽपि मनःपीडां न विदध्यात्, अनिगूहितबलवीर्योऽधिसहेत न वा मात्रादिभिः कृतैर्विविधैः संसारगमनैकहेतुभूतैरार्तालापैः कातरो भवेत्, एवं कर्मणां विदारणमार्गमागतो मनोवाक्कायसंवृतः सावद्यारम्भं परित्यज्येन्द्रियैः सुसंवृतः संयमानुष्ठानं विदध्यादिति ।।१८।।
આ પ્રમાણે સિદ્ધાંત નિરૂપણ કરી કર્મનાશના ઉપાયરૂપ હિતાહિતનો સ્વીકાર તથા ત્યાગરૂપ બોધને કહેવા માટે ઉપક્રમ કરે છે.
સૂત્રાર્થ :- યોગ્ય સધર્મને જાણી અને એમાં પ્રયત્નશીલ સફળ થાય.
ટીકાર્થ :- બોધની યોગ્યતા પ્રાપ્ત કરી આત્મા પ્રયત્નશીલ બને એ ભાવાર્થ છે. યોગ્ય આત્મા, મનુષ્ય જન્મ, તેમાં પણ કર્મભૂમિ, વળી આર્યદેશ, તેમાં પણ સંકુલમાં જન્મ તથા ઈન્દ્રિયોની પટુતા, જીનવાણી-શ્રવણ-શ્રદ્ધા વગેરેની પ્રાપ્તિ, આવા પ્રકારની ધર્મસામગ્રી પ્રાપ્ત થવા છતાં પણ જીવે તુચ્છ ભોગોને છોડી અવશ્ય સદ્ધર્મનો બોધ કરવો જોઈએ. ધર્માચરણ નહીં કરેલ, પ્રાણિઓને સમ્યફ જ્ઞાન, દર્શન, ચારિત્રની પ્રાપ્તિ દુર્લભ જ છે. ધર્મભ્રષ્ટ જીવોને પ્રમાદ અનંતકાળ સુધી સંસાર પરિભ્રમણ દુર્નિવારણીય છે. આયુષ્ય એટલે જિંદગી અનેક કષ્ટોથી ભરેલ હોય છે. ત્રણ પલ્યોપમના આયુષ્યવાળાને પણ પર્યાપ્તિ પછી અંતર્મુહૂર્તમાં તો મૃત્યુ આવવાનો સંભવ છે. કેમકે આયુષ્ય સોપક્રમી હોવાથી તથા સ્વજન વગેરેના પર સ્નેહાકુલ મનવાલા,