________________
आचारांगसूत्र
ननु परिज्ञा हि द्विविधा ज्ञप्रत्याख्यानपरिज्ञाभेदात्, तत्रैतावता ग्रन्थेन ज्ञपरिज्ञयाऽऽत्मनो बन्धस्य चास्तित्वमेतावद्भिरेव क्रियाविशेषैर्ज्ञातं भवति ज्ञात्वा च तत्र विधेयं किमित्यत्राहएतत्प्रत्याख्याता मुनिः ॥ १० ॥
एतदिति, ज्ञपरिज्ञया विज्ञातानां क्रियाविशेषाणां संसारपरिभ्रमणनिदानानां कर्मबन्धकानां प्रत्याख्यानपरिज्ञया यः प्रत्याख्याता स मुनिः मन्यते मनुते वा जगतस्त्रिकालावस्थामिति मुनिः, ज्ञानावरणीयादिकर्मोपादानहेतुक्रियाविशेषाणां परिज्ञानपूर्वं प्रत्याख्यानेन दिगादिभ्रमणान्मोक्षः, अपरिज्ञातात्मादिस्वरूपा हि जीवा दिगादिषु नानाविधयोनिषु पुनः पुनः परिधावंति सरूपविरूपस्पर्शादीन् विपाकेन संवेदयन्ति जीवोपमर्दादौ प्रवर्त्तन्ते येनाष्टविधकर्मबन्धो भवतीति भाव:, अनेन प्रघट्टकेन ज्ञानक्रिये मोक्षाङ्गभूते उक्ते, ताभ्यां विना मोक्षासम्भवादिति
11 80 11
१४९
પરિજ્ઞા, શરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિક્ષાના ભેદથી બે પ્રકારે છે. તેમાં અહીં સુધીના ગ્રંથથી જ્ઞપરિક્ષા વડે આત્માનો બંધ અને અસ્તિત્વ, આટલા જ પ્રકારની ક્રિયાઓ વડે જણાવ્યું છે. હવે તે જાણીને તેમાં શું કરવું ? તે જણાવતાં કહે છે.
સૂત્રાર્થ :- આનું પચ્ચક્ખાણ કરનાર હોય તે મુનિ છે.
ભાવાર્થ :-જ્ઞરિજ્ઞા વડે જાણેલી સંસાર પરિભ્રમણના કારણરૂપ, કર્મબંધના હેતુરૂપ ક્રિયાઓને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી જે પચ્ચક્ખાણ કરે છે તે મુનિ છે. અથવા જે જગતની ત્રણે કાલની અવસ્થાને માને છે. (જાણે છે.) તે મુનિ છે. જ્ઞાનાવરણીય આદિ કર્મબંધના કારણરૂપ ક્રિયાની જાણકારીપૂર્વક પચ્ચક્ખાણ કરવાથી દિશા-વિદિશાના ભ્રમણથી આત્માની મુક્તિ થાય છે. જેણે આત્માનું સ્વરૂપ જાણ્યું નથી તેવા જીવો દિશા વિ.માં અનેક પ્રકારની યોનિમાં વારંવાર પડે છે. (પરિભ્રમણ કરે છે.) સારા અને ખરાબ સ્પર્શ આદિના વિપાક વડે સહન કરે છે. જીવહિંસા આદિમાં પ્રવૃત્તિ કરે છે. જેથી આઠે પ્રકારના કર્મબંધ થાય છે. (કરે છે.) આ સૂત્ર વડે (પ્રઘટ્ટ વડે.) જ્ઞાન અને ક્રિયા મોક્ષના કારણરૂપ જણાવ્યા છે. કારણ કે તેના વિના મોક્ષનો અસંભવ होवाथी से प्रभाो. ॥१०॥
नन्वपरिज्ञातकर्मणो मुनित्वाभावादविरतत्वं पृथिव्यादिसंज्ञापरिवर्त्तनशीलत्वमुक्तं तत्र के पृथिव्यादयो जीवाः किं वा तत्र प्रमाणमित्यत्राह
निक्षेपप्ररूपणालक्षणपरिमाणोपभोगशस्त्रवेदनावधनिवृत्तिभिर्विचार्या पृथिवी । ११ । निक्षेपेति, निक्षिप्यते शास्त्रमध्ययनोद्देशादिकञ्च नामस्थापनाद्रव्यादिभेदैर्व्यवस्थाप्यतेऽनेनास्मिन्नस्माद्वेति निक्षेपः, प्रकर्षेण प्रभेदादिकथनतो रूपणा स्वरूपवर्णना प्ररूपणा, लक्ष्यते