________________
आचारांगसूत्र
२५९
नियमान्तरमाहसरसं विरसं वाऽधिकमनापृच्छय न परिष्ठापयेत् ॥ ६३ ॥
सरसमिति, भिक्षुः सरसं विरसं वाऽऽहृतमाहारादि सर्वमभ्यवहरेत्, न तु सरसं भुक्त्वा विरसं त्यजेत्, मातृस्थानप्राप्तिप्रसङ्गात्, एवं पानकमपि, तथा लब्धं बह्वशनादि भोक्तुमसमर्थस्तत्परिगृह्य तत्रादूरे वा गतानां सार्मिकादीनां समीपं गत्वा अयि श्रमणा ममैतदशनादि बहु पर्यापन्नं नाहं भोक्तुं समर्थोऽतो यूयं किंञ्चिद्भुध्वमिति वदेत्, यावन्मानं भोक्तुं शन्कुमस्तावन्मानं भोक्ष्यामहे पास्यामह इति ते यदि वदेयुस्तदा तथा कार्यम् । न तु ताननापृच्छ्य प्रमादितया परिष्ठापयेत्, मातृस्थानसंस्पर्शप्रसङ्गात् ॥ ६३ ॥
વળી બીજા નિયમ કહે છે. સૂત્રાર્થ - રસ સહિત કે રસ રહિત (આહાર) વધુ હોય તો પૂછ્યા વિના પરઠવવો નહિ. ભાવાર્થ :- સરસ કે વિરસ જેવો પણ આહાર ભિક્ષામાં લાવેલો હોય તે સર્વ મુનિએ વાપરવો
मे. परंतु, स२स. वारीले भने वि२स. २राणी भू: (छोड़ी है - ५२४वी है) तेवून ४२. માયાનો પ્રસંગ છે માટે, આવો જ વિધિ પાણી માટે પણ છે.
તે જ રીતે ગોચરી ઘણી વધી ગઈ હોય તે વાપરવા માટે અસમર્થ મુનિ ત્યાંથી બહુ દૂર કે બહુ નજીક નહીં એવા બીજા સાધર્મિકની (મુનિની) પાસે જઈને કહે કે હે મુનિ ભગવંતો મને આ ગોચરી આદિ બહુ જ વધી ગયું છે. હું ખાવા માટે સમર્થ નથી તમે કંઈક વાપરી લો. (મને લેવડાવો) આવું કહે ત્યારે તે મુનિઓ કહે કે અમે જેટલું વપરાશે તેટલું વાપરશું તેમજ પીશું. તે તેમને આપો. પરંતુ, તેમને પૂછ્યા વિના પ્રમાદિ (આળસુ) બનીને પરઠવે તો માયા (કપટ) કર્યું डेवाय. ||६|| नियमान्तरमाहअनुज्ञातमात्रमेव संस्तुतेभ्यो दद्यात् ॥६४ ॥
अनुज्ञातमात्रमेवेति, भिक्षुः पिण्डमादायाऽऽचार्याद्यन्तिकमुपसृत्य अयि पूज्या मम पुरःसंस्तुता यदन्तिके प्रव्रजितस्तत्सम्बन्धिनः पश्चात्संस्तुता यदन्तिकेऽधीतं श्रुतं वा तत्सम्बन्धिनोऽन्यत्रावासिता आचार्योपाध्यायप्रवर्तकस्थविरगणिगणधरगणावच्छेदका युष्मदनुज्ञयाऽहमेतेभ्यः प्रभूतं दास्यामीति विज्ञाप्य तैर्यावन्मात्रमनुज्ञातं तावन्मात्रमेव प्रयच्छेत्, न त्वनापृच्छय यस्मै रोचते तस्मै स्वमनीषिकया प्रभूतमल्पं वा प्रयच्छेत्, मातृस्थानसंस्पर्शप्रसङ्गात्, तथा गोचर्या पिण्डमादायाचार्याद्यन्तिके सर्वं यथावस्थितमेव दर्शयेत्, न तु पर्यटन्नेव रसगृध्रुतया सरसं सरसमभ्यवहत्यान्तप्रान्तादिकं प्रतिश्रयमानयेत् ॥ ६४ ॥