________________
आचारांगसूत्र
२६१
ભાવાર્થ :- કોઈક મુનિને ત્યાં સાધુ કે બહારથી પધારેલ સાધુ પોતાના ગચ્છના (સાંભોગિક) કે પરગચ્છના (અસાંભોગિક) સાધુને વિષે એમ કહે કે અમુક બિમાર મુનિને આપજો. ત્યારે તે આહાર લઈને ત્યાં ગયેલો મુનિ એમ વિચારે કે હું એકલો જ વાપરીશ. તેથી ગ્લાનના મનમાં એમ બેસાડે કે આ આહાર તમારા માટે અપથ્થરૂપ છે. એમ કહીને પોતાને ઈચ્છિત આહાર છૂપાવે અને ગ્લાનાદિને કહે કે તમારા માટે વાયુ વિ. રોગ શમન માટે સાધુ 43 सापेतो मा माडा२ ३६, तीमो, यो, तुरो, माटो, भीहो, त्यो ५९ होष દેખાડે. અને તે તબિયત માટે દુષ્ટ આહાર તમને ઉપકારી નહીં થાય. એવું જ કહે તો માયા કરી કહેવાય. તેથી આવું ન કરવું જોઈએ. તેમજ જે મુનિએ ગ્લાન માટે આહારાદિ આપ્યું છે તે મુનિએ જો એવું કહ્યું હોય કે જો ગ્લાનાદિ ન વાપરે તો અમને જ પાછું આપી દેજો. આવું કહ્યા છતાં વચ્ચે હું ગ્લાનને નહીં આપું. અને પોતે વાપરી લઈશ એમ વિચારી વાપરી લે. અને ગ્લાનનું જે મુનિએ આપ્યું તેમને એમ કહે કે શૂલ વિ. બિમારી રૂ૫ અંતરાયના લીધે હું આવી ન શક્યો. અને મેં વાપર્યું એમ માયા (કપટ) ન કરવું જોઈએ. પરંતુ, તે ગ્લાનને આપે અને તે ન વાપરે તો જે મુનિએ આપ્યું છે તેમને જ પાછું આપે. વળી અનેક નિયમો હજી બાકી છે તે અન્ય ગ્રંથથી જાણી લેવા. I૬પા.
धर्माधारशरीरपरिपालनफलपिण्डग्रहणविधिमभिधायाल्पसागारिके प्रतिश्रये तस्योपभोक्तव्यतया प्रतिश्रयगुणदोषौ निरूपयति
योग्यः प्रतिश्रयः स्थानशय्यादियोग्यः ॥ ६६ ॥
योग्य इति, उद्गमादिदोषविकल इत्यर्थः, साधुप्रतिज्ञया जीवानुपमर्च रचितं मूल्यतो गृहीतमन्यस्मादृच्छिन्नं भृत्यादेबलाद्गृहीतमनिसृष्टमभ्याहृतं पुरुषान्तरकृतादिरूपमुपाश्रयं गृहस्थो यदि साधवे ददाति तर्हि न तत्र स्थानादि कुर्यात्, तथा काष्ठादिभिः कुड्यादौ संस्कृतो वंशादिकम्बाभिरवबद्धो दर्भादिभिश्छादितो गोमयादिना लिप्तः सुधादिखरपिण्डेन मृष्टो भूमिकर्मादिना संस्कृतो दुर्गन्धापनयनार्थं धूपादिना धूपितोऽन्यार्थं कृतादिरूप उपाश्रयः स्थानादियोग्यो न भवति, तथा साधुप्रतिज्ञया पूर्वं यल्लघुद्वारं तन्महाद्वारं कृतञ्चेत् तथा मूलगुणदुष्टञ्चेत्तदपि गृहं न योग्यम्, पृष्ठवंशादिभिः साधुप्रतिज्ञया कृता वसतिर्मूलगुणदुष्टा, साधुप्रतिज्ञयोदकप्रसूतकन्दादीनां स्थानान्तरनयने निःसारणे वा तथाभूत उपाश्रयोऽयोग्यः एवं कृताशुचिनिःसारणं स्थानमपि, मूलगुणदुष्टमुपाश्रयं विहायान्ये पूर्वोदिता यदि पुरुषान्तरकृताऽऽसेवितादिलक्षणाः स्युस्तदा तत्र प्रत्युपेक्ष्य स्थानादि कुर्यात् । तथा तथाविधप्रयोजनमन्तरेण स्कन्धमञ्चमालाप्रासादहऱ्यातलादिरूपे प्रतिश्रये स्थानादि न विदध्यात्, सति प्रयोजने न तत्र शीतोदकादिना हस्तादिधावनमुच्चारादित्यागञ्च कुर्यात्, पतनादिसम्भवेन संयमात्मविराधना