________________
आचारांगसूत्र
२८७
તેમજ સ્વાધ્યાય ભૂમિમાં જવાની ઈચ્છા હોય તો અંડાદિથી યુક્ત ભૂમિમાં ન જવું. જો બે કે ત્રણ કે તેથી વધારે પણ સ્વાધ્યાય ભૂમિમાં જાય તો એકબીજાના શરીરને અડકવું. મુખનો સંયોગ કરવો. ઈત્યાદિ કામપ્રધાન - ક્રિયા ન કરે. તેમજ સ્પંડિલ માત્રુ આદિની શંકા હોય તો તેના માટેનું માત્રક જો પોતાની પાસે ન હોય તો સાધર્મિક પાસે યાચના કરે. પૂર્વે પ્રતિલેખન કરેલું. ઓઘારીયું આદિ પાથરીને સ્પંડિલાદિ કરે. સ્પંડિલ માત્રુની શંકા હોય તો પહેલેથી જ શુદ્ધ ભૂમિ પર જઈને અંડાદિ રહિત અચિત્ત જગ્યામાં કરે. એક અથવા ઘણા સાધર્મિકને ઉદેશીને. જે શુદ્ધ ભૂમિ આદિની (ગૃહસ્થ) પ્રતિજ્ઞા કરી હોય. બીજા કોઈએ તે જગ્યા લીધી હોય કે ન લીધી હોય તે ઉદેશિક (સાધુના નિમિત્તે બનાવેલી) હોવાથી મૂળ ગુણથી દુષ્ટ છે. તેથી તેઓ પરિહાર કરે. એ જ રીતે ખરીદેલી શુદ્ધ ભૂમિ - ડાંગર આદિ વાવવા યોગ્ય. ઘાસાદિથી યુક્ત, ખાડો, કિલ્લા વિ. રૂપ, મનુષ્યના કાણાવાળા ભાગ, વેહાનસ કે ગૃદ્ધપૃષ્ટ-અનશન કરી શકાય તેવું બગીચા આદિ દેરાસર, કિલ્લો, અગાસી, ચોતરો, સ્મશાન, તીર્થસ્થાન, કાદવવાળું સ્થાન ઈત્યાદિ રૂપ શુદ્ધ ભૂમિ ન સ્વીકારે. નિર્દોષ શુદ્ધભૂમિમાં પણ અનુકૂલ શબ્દાદિના શ્રવણમાં રાગ, પ્રતિકૂલના શ્રવણમાં દ્વેષ કર્યા વગર, તેમજ અનુકૂળ શબ્દાદિ સંભળાય તો સારું એવી પ્રતિજ્ઞા કર્યા વિના ત્યાં જાય. જો આવા રાગાદિ થાય તો અજિતેન્દ્રિયપણું, સ્વાધ્યાયાદિની હાનિ, રાગદ્વેષ થવાનો સંભવ છે. પોતાનું અથવા બીજાનું માત્રક (પાત્ર) લઈને અનાપાત અસંલોક શુદ્ધભૂમિ પર જઈને અંડિલ-માત્રુ આદિ સાધુ પરઠવે. I૮૪
अथ परक्रियानिषेधमाहपरक्रियां कर्मनिमित्तां नाभिलषेत् ॥ ८५ ॥
परेति, षोढास्थ निक्षेपः, नामस्थापने प्रसिद्धे, द्रव्यक्षेत्रकालभावपराणि प्रत्येकं तदन्यादेशक्रमबहुप्रधानपरभेदेन षड्विधानि भवन्ति, तत्र द्रव्ये तावत्तत्परं तद्रूपतयैव वर्तमानं परं तत्परम्, यथा परमाणोः परः परमाणुः, अन्यरूपतया परमन्यपरं यथैकाणुकाव्यणुक त्र्यणुकादि, यस्यां कस्याञ्चित्क्रियायां यो नियुज्यते स आदेशपरः कर्मकरादिः, क्रमपरं तु द्रव्यादि चतुर्धा, तत्र द्रव्यतः क्रमपरमेकप्रदेशिकद्रव्याद्विप्रदेशिकद्रव्यमेवं व्यणुकात्र्यणुक मित्यादि, क्षेत्रत एकप्रदेशावगाढाद्विप्रदेशावगाढमित्यादि, कालत एकसमयस्थितिकाविसमयस्थितिकमित्यादि । भावत एकगुणकृष्णाद्विगुणकृष्णमित्यादि । यद्यस्माद्बहु तद्बहुपरम्, जीवेभ्यः पुद्गला अनन्तगुणा इत्यादि, प्रधानत्वेन परः प्रधानपरो यथा द्विपदानां तीर्थकरश्चतुष्पदानां सिंहः, अपदानामर्जुनसुवर्णादिः । एवं सामान्येन जम्बूद्वीपक्षेत्रात् पुष्करादिकं क्षेत्रं क्षेत्रपरम्, प्रावृटकालाच्छरत्कालः कालपरः, औदयिकादौपशमादिर्भावपरः । विशेषेण प्रत्येकं षड्भेदाः स्वयमूह्याः । साधुरात्मनः क्रियमाणां कर्मसंश्लेषजननीं धर्मश्रद्धया परेणारचितां