________________
सूत्रार्थमुक्तावलिः
ટીકાર્થ : અથ આચારસાર વર્ણવ્યા પછી કહે છે. શેષ એટલે આચારાંગના સારને વર્ણવ્યા પછી સૂયગડાંગના સારને વર્ણવવા માટે પ્રયત્ન કરાય છે. એવો ભાવ છે. સૂત્રોના અનુસારે જેમાં તત્ત્વોનો બોધ કરાય તે સૂત્રકૃત તે તેનું અંગ સૂત્રકૃતાંગ. આ પ્રમાણે શબ્દ વ્યુત્પત્તિ કરવામાં આવી. આ પ્રમાણે સૂત્રકૃતાંગ ગુણનિષ્પન્ન નામ છે. નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ એમ ચારપ્રકારે સૂત્રના નિક્ષેપા છે. નામ, સ્થાપના નિક્ષેપા સ્પષ્ટ છે. દ્રવ્યસૂત્ર-વનીફૂલજ કપાસજ અંડજસૂત્ર વાલજ વિગેરે સૂત્ર છે. ભાવસૂત્ર-શ્રુતજ્ઞાન સ્વ-પરાર્થને જણાવનારૂ છે. અશ્રુતજ્ઞાન સંજ્ઞાસૂત્ર, સંગ્રહસૂત્ર, વૃત્તનિબદ્ધ, જાતિનિબદ્ધ એમ ચાર પ્રકારે છે.
३०४
સ્વસંકેત પૂર્વક બાંધેલ સૂત્ર સંજ્ઞા સૂત્ર જેમકે “યચ્છેક સ સાગારિક ન સેવેત્” વિગેરે અલૌકિક જે વિદ્વાન છે તે સાગારિક મૈથુનને સેવે નહીં લૌકિકમાં પણ પુદ્ગલ (માંસ) સંસ્કાર, ક્ષેત્રજ્ઞ વિગેરે.
ઘણા અર્થને સંગ્રહનારૂ સૂત્ર સંગ્રહસૂત્ર. જેમ દ્રવ્યમ્ એટલું બોલવા માત્રથી ધર્માધર્મ વિગિરે બધા દ્રવ્યોનો સંગ્રહ થઇ જાય છે. તથા ઉત્પાદ, વ્યય, દ્રૌવ્ય યુક્ત સત્ વિગેરે. જુદા જુદા છંદો જાતિ બંધાયેલ વૃત નિબદ્ધ. જેમ બુદ્ધિજ્જત્તિ તિઉ≠િજ્જ વિગેરે, જાતિ નિબદ્ધ ચાર પ્રકારે છે. (૧) ઉત્તરાધ્યયન જ્ઞાતાધર્મકથા વગેરે કથનીય પૂર્વના મહર્ષિઓ દ્વારા બનાવેલ કથાનક પ્રાયઃ કરીને હોય છે. ગદ્યરૂપે બ્રહ્મચર્યાધ્યયન વગેરે રૂપ, પઘ છંદરૂપે રચાયેલ, ગેયસ્વર પ્રયોગ વડે ગવાતા ગીતોરૂપે રચાયેલ જેમ કાપાલીયઅધ્યયન. ॥૧॥
संक्षिप्यमाणग्रन्थस्य रचयितारं स्मरति -
विशिष्टावस्थावन्तो निशम्यास्य कर्त्तारो गणधराः ॥२॥
विशिष्टेति, लौकिकग्रन्थकर्त्रपेक्षया विलक्षणावस्थावन्त इत्यर्थः । तथाहि ग्रन्थरचना मनोवाक्कायव्यापारे शुभेऽशुभे वा ध्याने वर्त्तमाने क्रियते, लौकिकग्रन्थानां कर्मबन्धहेतुत्वात्तत्कर्तॄणामशुभाध्यवसायित्वम्, प्रकृतं स्वसमयश्रुतञ्च शुभध्यानावस्थितैर्गणधरैः कृतम् ते हीदमजघन्योत्कृष्टकर्मस्थितिभृतो विपाकतो मन्दानुभावा ज्ञानावरणीयादिप्रकृतीर्बध्नन्तोऽनिकाचयन्तोनिधत्तावस्थामकुर्वन्तो दीर्घस्थितिकाः कर्मप्रकृतीर्ह्रस्वीयसीर्विदधाना उत्तरप्रकृतीर्बध्यमानासु संक्रामयन्त उदयवतां कर्मणामुदीरणामारचयन्तोऽप्रमत्तगुणस्थाः सातासातायूंष्यनुदीरयन्तो मनुष्यगतिपञ्चेन्द्रियजात्यौदारिकशरीरतदङ्गोपाङ्गादिकर्मणामुदये वर्त्तमानाः पुंवेदिन: क्षायोपशमिके भावे वर्त्तमानाः क्षायिकज्ञानवर्त्तिभिर्जिनवरैर्वाग्योगेन तदुद्देशेनैव प्रभाषितमर्थं निशम्य वाग्योगेनैव स्वाभाविकया प्राकृतलक्षणया भाषया सूत्रकृताङ्गं कृतवन्तः, न तु ललिट्शप्प्रकृतिप्रत्ययविकारादिविशिष्टविकल्पेनानिष्पन्नया संस्कृतभाषया । ते च न प्राकृत