________________
२५५
आचारांगसूत्र
આવા સ્થાને રહેલી વસ્તુ લેવા માટે દાયક પાટીયું, માંચડો કે નિસરણી મૂકે ત્યારે ચઢતાં કે ઉતરતાં પડી જાય તો જીવવિરાધના તેમજ દાતાને વાગી જાય તો પીડા થવાનો સંભવ છે.
કોઠી વિ. માટીથી લેપ કરેલું હોય (પેક કરેલું) તેવો આહાર મળતો હોય છતાં ન લેવો. કારણ કે તેવા ભાજન ઉઘાડવામાં પૃથ્વીકાય આદિ જીવોનો સમારંભ થાય અને સાધુને વહોરાવ્યા પછી વધેલી જે વસ્તુ તેના રક્ષણ માટે ફરીથી લેપ કરે (પેક કરે) તો પણ તેવા જ દોષનો સંભવ છે.
આ જ રીતે પૃથ્વીકાય આદિ સચિત્ત ઉપર મૂકેલો આહાર પણ તે સચિત્ત કદાચ મીક્ષ થઈ જાય તેવા ભયથી ન લેવો. અતિ ગરમ ભાત વિગેરેને સાધુને દેવા માટે દાતા જો સુપડું, પંખો અથવા વસ્રના છેડા વડે હવા નાંખીને ઠંડુ કરે તો સાધુ કહે કે જો મને દેવું છે (વહોરાવવું છે) તો જેમ છે તેમ જ વહોરાવી શકો છો. આ રીતે ઠંડુ ન કરો એમ કહે. તો પણ જો દાયક તેજ . रीते खाये. तो अनेषशीय भशीने न ग्रहण र भेजे. ते ४ रीते शंडित, अक्षित, निक्षिप्त, पिडित, संहृत, छाय, उन्मिश्र, अपरिशत, लिप्त छर्हित आा हश ४ शेषशा घोष छे तेनाथी દૂષિત આહારાદિ હોય તો તેનું વર્જન કરવું જોઈએ. ॥૫૮॥ अथ पानकविषये नियममाह
पानकमपि तथाविधमग्राह्यम् ॥ ५९ ॥
पानकमिति, पिष्टोत्स्वेदनार्थमुदकं तिलधावनोदकं यद्वाऽरणिकादिसंस्विन्नधावनोदकं तण्डुलोदकमन्यतरद्वा तथाविधं निजस्वादयुतमपरिणतमविध्वस्तमप्रासुकमग्राह्यं भवति, तत्रापि तण्डुलोदके त्रयोऽनादेशाः, बुद्बुदविगमः, भाजनलग्नबिन्दुशोषः, तण्डुलपाको वेति यावदेवं तावत्तदग्राह्यमिति न मन्तव्यमपि तु यावदुदकं स्वच्छीभावं न गतं तावन्न ग्राह्यम्, एवंगुणविपरीतं तु ग्राह्यम्, तथा तिलतुषयवोदकान्यवश्यानारनालप्रासुकोदकानि तथाविधमन्यद्वा द्राक्षापानकादीनि पूर्वमेव दृष्ट्वा किञ्चित्पानकजातं मे दास्यसीति गृहस्थमापृष्टस्तेन त्वमेवेदं पानकजातं स्वकीयेन पतद्ग्रहेणोत्सिच्यापवृत्त्य वा पानकभाण्डकं गृहाणेत्युक्तो गृह्णीयात्, परो वा तस्मै दद्यात्, तदेवं लब्धं ग्राह्यम्, एवं यदि सचित्तपृथिवीकायादिषु साण्डेषु वा व्यवस्थापितं भिक्षूद्देशेन गलद्विन्द्वादिभाजनेन शीतोदकेन मिश्रयित्वाऽऽहृत्य दाता देयात्तदा न प्रतिगृह्णीयात् । तत्र द्राक्षाबदराम्बिलिकादिपानकजातं तत्क्षणमेव संमर्द्य क्रियन्ते, आम्राम्बाडककपित्थादिपानकानि द्वित्रादिदिनसम्बन्धेन, तदेवंभूतं पानकजातं कुलुकात्मिकास्थिना त्वगाद्यवयवेन बीजेन वा युतं भिक्षूद्देशनिष्पादितं वस्त्रादिभिः सकृदसकृद्वा परिपीड्य निर्माल्य चाहृतमुद्गमादिदोषदुष्टमग्राह्यं भवति । आधाकमद्देशिकपूतिकर्ममिश्रस्थापना