________________
२५४
सूत्रार्थमुक्तावलिः देयात् तद्विज्ञाय साधुस्तदप्रासुकमिति न गृह्णीयात्, आदिना रजःक्षारमृत्तिकाहरितालहिङ्गुलकमनःशिलाञ्जनलवणगेरुकादयः सचित्ता ग्राह्याः, एतैः संसृष्टहस्तादिना दीयमानमग्राह्यं भवति, असंसृष्टन्तु ग्राह्यम् । तथा साध्वर्थ सचित्तमचित्तं वा चित्तवत्यां शिलायां कुट्टयित्वा दीयमानं पृथुकादिकं लवणं वाऽग्राह्यम् । तथाऽग्न्युपरि व्यवस्थितमाहाराद्यपि । मालाहृतमिति, मञ्चकप्रासादहऱ्यातलाघुवंप्रदेशव्यवस्थितमधःकुसूलसंस्थानकोष्ठिकादिव्यवस्थितं वाऽऽहारादि मालाहतमिति कृत्वा न गृह्णीयात्, साधुदानार्थं पीठमञ्चनिश्रेण्यादीनामाहरणायारोहेऽधोऽवनमने पतनादिप्रसङ्गेन सत्त्वहननपरितापनादिसम्भवात् । मृत्तिकोपलिप्तमिति, पिठरकादौ मृत्तिकयाऽवलिप्तमाहारं लाभे सत्यपि न गृह्णीयात्, अशनादिभाजनोद्भेदनेन पृथ्वीकायादिसमारम्भात्, दत्त्वा च पुनरपि शेषरक्षायै तद्भाजनस्यावलिम्पनेन तस्यैव दोषस्य सम्भवात् । एवं पृथिवीकायादौ सचित्ते प्रतिष्ठितमपि तत्सङ्घट्टनादिभयान स्वीकुर्यात् । वीजनेन शीतमिति, अत्युष्णमोदनादिकं भिक्षुप्रतिज्ञया दाता यदि शूर्पव्यजनपल्लववस्त्रादिवीजनेन शीतीकुर्यात्तदिदं विज्ञाय यद्यभिकांक्षसि मे दातुं तत एवस्थितमेव ददस्व, मैवं कृथा इति वदेत्, तथापि तथा कृत्वा यदि दास्यति तदाऽनेषणीयमिति कृत्वा न परिगृह्णीयात् । तथा शङ्कितम्रक्षितनिक्षिप्तपिहितसंहृतदायकदोषदुष्टोन्मिश्रापरिणतलिप्तछर्दितलक्षणदशैषणादोषदुष्टमाहारादि वर्जयेत् ॥५८|
(ગોચરી ગયેલ મુનિ માટે) બીજા પણ નિયમ જણાવે છે -
સૂત્રાર્થ :- (સચિત્ત) પાણી આદિને સ્પર્શેલું, માળ ઉપરથી લાવેલું, માટી વડે પેક કરેલું (पेj) (154g सपन द्वा२a) पवन 43 63 ६२झुं न ले मे.
ભાવાર્થ - જે આહાર આદિ સાક્ષાત્ સચિત્ત જલયુક્ત હોય અથવા તો સાધુને વહોરાવવા માટે કાચા પાણીથી યુક્ત કરે છે ગરમ પાણી પણ પૂરા ત્રણ ઉકાળાથી ઉકાળેલું ન હોય અથવા તો પાછળથી સચિત્ત થયેલું હોય, દાતા તે જ વખતે હાથ ધોઈને આપે તો તેવું અમાસુક (અકલ્પનીય) જાણીને સાધુએ ગ્રહણ ન કરવું જોઈએ. __माहि ५६थी धूम, भारी, भाटी, ता, ति , परी, पथ्थ२, ४न, भीडं, गेरु वि. સચિત્ત વસ્તુ ગ્રહણ કરવી. આ સર્વ સચિત્ત વસ્તુ છે. તેનાથી ખરડાયેલ હાથ અથવા ચમચા આદિથી અપાતું સાધુએ ન લેવું. નહીં ખરડાયેલું હોય તો લઈ શકાય. તેમજ સચિત્ત કે અચિત્તવસ્તુ સચિત્ત અથવા સૂક્ષ્મ જીવયુક્ત પથ્થર ઉપર કૂટીને (ખાંડીને) દેવાતા પૌંઆ કે મીઠું વિ. ન લેવું જોઈએ. તે જ રીતે ચાલુ ચૂલા પર મૂકેલું ન લેવું જોઈએ. - માંચડો, હવેલીની ઉપર મૂકેલું, સાંબેલાની નીચે કે ભોંયરામાં મૂકેલું અથવા કુસુલના નીચેના આકારની કોઠી આદિમાં રહેલું બહાર આદિ માલોપહૃત છે. માટે ન લેવું જોઈએ. કારણ કે