________________
आचारांगसूत्र
१४७
| ભાવાર્થ :- જે જીવ વિશેષથી અહમ્ પ્રત્યયથી અવિચ્છિન્ન નારક-તિર્યંચ આદિ રૂપ પરંપરાથી આવેલા પોતાને દ્રવ્યાર્થિક નયથી નિત્ય અને પર્યાયાર્થિક નયથી અનિત્ય જાણે છે, સ્વભાવથી કે परोपशथी ए छ, ते ४ वास्तविरीत विवेही' छे. (विवेनी व्याध्या २i 5 छ) આત્માનું બહુત્વ, તેને લાગેલ કર્મ અને તેને (આત્માને) કરવાલાયક ક્રિયા વિ.નું જ્ઞાન તે વિવેક. भने (तद्वान) तेनावाणो = विवेडी मेवो भात्मा छे. एव शथी मो आत्माने नहि मानना२, એક માનનારા, વિભુ માનનારા, અનિયત કાલાદિ માનનારાઓનું વ્યાવર્તન થાય છે. કારણ કે સર્વથા જડ, નિત્ય, વિભુ એવા અનિત્યઆત્માને ભવાંતરમાં જવાનો અસંભવ છે. તેમજ જે આત્મા અને અનાત્માના વિવેકને જાણનાર છે તે જ પરમાર્થથી પ્રાણીઓના સમૂહને જાણે છે. અને જે દિશામાંથી આગમન વિ. જ્ઞાન વડે આત્માને જાણે છે. અને પ્રાણીઓની સંખ્યા જાણે છે તે જ કર્મને જાણે છે, મિથ્યાત્વ વિ.થી જીવો પહેલાં ગતિ આદિને યોગ્ય કર્મોને ગ્રહણ કરીને પછીથી વિવિધ પ્રકારની તે તે યોનિમાં જાય છે, આ રીતે જે આત્મા પ્રાણીઓના સમૂહનો અને કર્મનો પરમાર્થથી જાણકાર છે તે જ તે કર્મમાં નિમિત્તરૂપ ક્રિયાને જાણે છે. ક્રિયા કર્મબંધનું કારણ डोवाथी, में प्रभारी माप छ. ।।८।।
अथ कालत्रयसंस्पशिना मतिज्ञानेनापि तद्भव एवात्मसद्भावं प्रदर्शयन् परिज्ञातव्यक्रियाभेदान् दर्शयति
कालकरणयोगक्रियाः परिज्ञातव्याः ॥९॥
कालेति, अतीतानागतवर्तमानलक्षणकालेत्यर्थः, करणेति, कृतकारितानुमोदनरूपकरणेत्यर्थः, योगेति, मनोवाक्कायरूपयोगेत्यर्थः, एतन्निमित्तकाः क्रियाविशेषा अवश्यं परिज्ञातव्याः, यो हि प्राणी आत्मानं क्रियाश्च न जानाति सोऽविज्ञातात्मक्रियात्वेन जीवोपमर्दनादिक्रियासु प्रवृत्तोऽष्टविधकर्मबन्धकस्तदुदयप्रभावेण नानादिग्विदिक्षु सञ्चरन्नानाविधयोनीः सन्धावति, विरूपरूपाश्च स्पर्शाननुभवतीति भावः । अत्र क्रियाः सप्तविंशतिभेदाः, यथा भूतवर्तमानभविष्यत्कालापेक्षया कृतकारितानुमतिभिर्नव विकल्पाः, अकार्षमहमचीकरमहम्, कुर्वन्तमहमनुजिज्ञासिषमिति भूतकालापेक्षया करणैः त्रयो विकल्पाः करोमि कारयामि कुर्वन्तमनुजानामीति वर्तमानकालापेक्षया करणैस्त्रयः, करिष्यामि कारयिष्यामि कुर्वन्तमनुज्ञास्यामीति भविष्यत्कालापेक्षया च करणैस्त्रयः, एत एव प्रत्येकं मनोवाक्कायैश्चिन्त्यमानाः सप्तविंशतिविकल्पा भवन्ति, एतावत्य एव क्रिया लोक कर्मोपादानभूताः, नान्याः, एतावत्य एव च परिज्ञेयाः । एवं यौवनावस्थायामिन्द्रियवशीभूतो विषयमदोन्मत्तमानसस्तत्तदकार्यानुष्ठानपरायणोऽस्य देहादेरानुकूल्यमकार्षमकार्यादौ वा प्रवर्त्तमानमन्यं प्रवृत्तिमचीकरं कुर्वन्तं वाऽनुज्ञातवान् सोऽहमित्याद्यनुभवेन त्रिकालस्पर्शिदेहादिव्यतिरिक्तात्मनो भूतवर्तमानभविष्यत्काल