________________
आचारांगसूत्र
कश्चित्तज्जानाति स्वभावात् परोपदेशाद्वा ॥ ७ ॥
कश्चिदिति, कश्चिदनादिसंसारे परिभ्रमन् विशिष्टक्षयोपशमादिमान् तत् प्रज्ञापकदिग्विदिगागमनं भावदिगागमनञ्च जानाति, तथा च कश्चिद्विशिष्टक्षयोपशमी प्राणी कस्या दिशोऽहमागतोऽस्मि पूर्वस्मिन् जन्मनि कोऽहं देवो वा मनुष्यो वा तिर्यग्वा नारको वाऽभूवम्, जन्मनोऽस्माद्वा प्रेत्य किं देवो वा मनुष्यो वा तिर्यग् वा नारको वा भविष्यामीत्येतदवगच्छतीति भावः । कथमवगच्छतीत्यत्राह-स्वभावादिति, स्वस्य योऽयं भावो मतिः स्वभावः, आत्मानन्यभूतेन ज्ञानेनेत्यर्थः, एतेन मतिरात्मस्वभावः, न तु वैशेषिकाणामिव व्यतिरिक्ता समवायेन तत्र समवैतीत्यावेदितम्, युक्तयोऽत्र सम्मतितत्त्वसोपानादौ विलोक्याः । यद्यपि स्वभावभूता मतिरात्मनः सदा सन्निहिता तथापि प्रबलतरज्ञानावरणावृतत्वादनारतं न विशिष्टावबोधः । अत्र मतिश्चतुर्विधा ग्राह्या, अवधिमनःपर्यवकेवलज्ञानजातिस्मरणभेदात्, तत्रावधिज्ञानी मनःपर्यवज्ञानी च संख्येयानसंख्येयान् वा भवान् केवली नियमतोऽनन्तान् जातिस्मर्ता नियमतस्संख्येयान् जानाति, तदेवं चतुर्विधया निजस्वभावभूतया मत्या कश्चिदात्मनो विशिष्टदिग्गत्यागती जानाति । ननु किं यो जानाति स स्वभावेनैव जानाति उतान्येनापि केनचित्कारणेनेत्यत्राह परोपदेशाद्वेति, स्वस्मादन्यः परः तीर्थकृत् तद्व्यतिरिक्तातिशयज्ञानी वा तस्योपदेशाज्जीवान् पृथिव्यादीन् प्रतिविशिष्टदिगागमनं शरीराधिष्ठातारं कथञ्चिद्भिन्नमात्मानं भवान्तरसंक्रान्तिमन्तमसर्वगं भोक्तारममूर्तमविनाशिनं शरीरमात्रव्यापिनञ्च जानातीति भावः । ईदृक्षज्ञानसंज्ञावन्तोऽल्पा एवेति सूचयितुं कश्चिदि-त्येकवचनान्तपदमुपात्तम् ॥ ७ ॥
કેટલાક જીવોને સંજ્ઞા હોતી નથી અને કેટલાક વિશિષ્ટ સંજ્ઞાવાળા હોય છે. તો તેઓને તે સંજ્ઞા કેવી રીતે થાય છે. તે માટે કહે છે –
સૂત્રાર્થ:- કોઈ જીવ હું કઈ દિશાથી આવ્યો છું ઈત્યાદિ સ્વભાવથી કે પરોપદેશથી જાણે છે.
भावार्थ :- कश्चिदिति मनाहि संसारमा परिश्रम ४२ता ओ विशिष्ट क्षयोपशमवाणा પ્રજ્ઞાપકો-જાણકારો દિશા-વિદિશા અને ભાવદિશાના આગમનને જાણે છે. તેમજ કોઈક વિશિષ્ટ લયોપશમી પ્રાણીઓ (જીવો) કઈ દિશાથી હું આવ્યો છું. પૂર્વજન્મમાં હું કોણ હતો દેવ અથવા મનુષ્ય અથવા તિર્યંચ કે નારક ? આ જન્મ પછી પરલોકમાં હું શું દેવ-મનુષ્ય-તિર્યંચ અથવા નારક થઈશ. એ પ્રમાણે જાણે છે એવો ભાવ છે. કેવી રીતે જાણે છે તે કહે છે - સ્વભાવથી. પોતાનો જે આ ભાવ-મતિ તે સ્વભાવ. અર્થાત્ આત્માથી જુદું નહીં (એકમેક થયેલ) જ્ઞાન વડે જાણે છે. આના વડે મતિજ્ઞાન એ આત્માનો સ્વભાવ છે. વૈશેષિકોના મત મુજબ આત્માથી જુદું,