________________
आचारांगसूत्र
१८३
વ્રત પાલન માટે એષણા સમિતિ છે. સર્વવ્રતોમાં ઉત્કૃષ્ટ વ્રતરૂપ અહિંસાના પાલન માટે આદાન ભંડમત્ત નિક્ષેપણા સમિતિ છે. તેથી ભાવપૂર્વક બીજા જીવોની શાતા માટે વિચારવું જોઈએ.
એ રીતે અંધપણું, બહેરાપણું વિ. વિચારવું. ત્યાં એકેન્દ્રિય, બેઈન્દ્રિય આદિ મિથ્યાર્દષ્ટિ જીવો દ્રવ્યથી અંધ છે અને જેના નેત્રો ચાલ્યા ગયા છે તેવા સમ્યગ્દષ્ટિ જીવો દ્રવ્ય અંધ છે. જેને નેત્ર છે, એવા સમ્યગ્દષ્ટિ જીવો દ્રવ્યાન્ધ કે ભાવાન્ધ નથી. એ રીતે બીજામાં પણ સમજવું. જે ઉચ્ચગોત્ર આદિનો અભિમાની છે. અથવા નીચગોત્રથી દીન છે. તે જીવ કર્ત્તવ્યને જાણતો નથી. કર્મવિપાકને, સંસારની અસારતાને જાણતો નથી. હિત કે અહિતને ગણકારતો નથી. આ કારણથી જ મૂર્ખ એવો જીવ ઉચ્ચગોત્ર-નીચગોત્ર આદિ વિપરિતતા અનુભવવા છતાં પ્રાણીના નાશરૂપ ક્રિયાઓને કરતો જન્મ-જરા-મરણરૂપ દુઃખને પ્રાપ્ત કરે છે. એ પ્રમાણેનો ભાવાર્થ છે. ।।૨૩।ા अथ भोगासक्तिर्न कार्येत्याह
भोगा दुःखाय तन्न तीरपारयायी सज्जेत ॥ २४ ॥
भोगा इति, भोगाः कामादयस्तत्साधनभूता वनिताहिरण्यपशुव्रीह्यादयश्च ते दुःखाय भवन्ति, तत्प्राप्तावप्राप्तौ च दुःखमेव, शब्दादिविषयविपाकज्ञानशून्या हि विषयाननुशोचन्ति कथमस्यामप्यवस्थायां वयं न भोगान् भुंक्ष्महे कीदृशी वा दशास्माकं यतः प्राप्ता अपि विषया नोपभोगायेति, यथा ब्रह्मदत्तादयः, न चैवं सर्वेषामध्यवसायः, सनत्कुमारादिना व्यभिचारात्, किन्त्वनवगततत्त्वानामेव, विवेकिनस्तु तान् दुःखसाधनभूतानेव मन्यन्ते, स्त्र्यादयोऽपि दुःखात्मका एव, तदासक्तस्य कर्मोपचयो रोगाद्युत्पत्तिस्ततो मरणं ततोऽपि नरकभवस्तस्मादपि निर्गत्य निषेककललार्बुदपेशीव्यूहगर्भप्रसवादयो महान्तः क्लेशाः आविर्भवन्ति, तथा प्रियजीवितार्थमुपार्जनक्लेशमविगणय्य रक्षणपरिश्रममनालोच्य तरलताञ्चानवधार्य धनसंचयं कुर्वते, तदप्यन्तरायोदयान्न तेषामुपभोगाय भवति, दायादा विलुम्पन्ति चौरा अपहरन्ति राजानो वाऽवच्छिन्दन्ति गृहदाहेन वा दह्यते, एभिश्च महादुःखमनुभवन्ति, तथा यैरेवार्थाद्युपायैर्भोगोपभोगो भवति कर्मपरिणतिवैचित्र्यात् कदाचित्तैरेव तन्न भवति, तथा स्त्रीकृतभ्रूविक्षेपादिविभ्रमैर्मुग्धाः क्रूरकर्मानुष्ठातारो नरककटुविपाकफलमप्यवगणय्य वशीभूताः स्वयमपि विनष्टाः स्त्रिय उपभोगायतना एताभिर्विना शरीरस्थितिरेव न भवतीत्याद्युपदेशप्रदानेन परानपि विनाशयन्ति, तदेवमेतान् मोहहेतून् विचिन्त्य तीरपारयायी मुनिस्तत्र नाभिषक्तिं कुर्यात्, तीरं मोहनीयक्षयः, पारं शेषघातिक्षयः, यद्वा तीरं घातिचतुष्टयापगमः पारं भवोपग्राह्यभावः, तत्प्राप्त्यभिलाषुको मुनिरित्यर्थः, भोगापेक्षाविधुरः पञ्चमहाव्रतारूढः आत्मस्वरूपनिखिला