________________
२०८
सूत्रार्थमुक्तावलिः ताई भावी) प्रान्ति थाय छे. ९ ४ भारी भागण सने हुँ ४ भारी पा७१ छु...! भेश हुं એકલો જ છું. મારું કોઈ નથી. હું કોઈનો નથી. હું તેને નથી જોઈ શકતો. જેનો હું છું અને આ મારો થશે. એમ તે સામી વ્યક્તિ પણ જોઈ કે જાણી શકતો નથી.
આ રીતે મનને ભાવિત કરીને કષ્ટકારી તપશ્ચર્યા તથા ચારિત્ર પાલનાદિ વડે શરીરને કુશ કરવું જોઈએ. તારૂપી અગ્નિ વડે જ્ઞાન-દર્શન-ચારિત્રમાં હંમેશા ઉપયોગથી સદા કર્મરૂપી કાઇને माणे छ. ।।४।।
सत्संयमस्याविकलं तपो नान्यस्येत्यभिप्रायेणाहअप्रमत्तोऽविकृष्टादिना तनुं कर्म वा धुन्वीत ॥ ३५ ॥
अप्रमत्त इति, पापोपादानभूतं धनधान्यादिकं हिंसाद्यास्रवद्वारं वा बाह्यं रागद्वेषात्मकं विषयपिपासारूपं वाऽऽन्तरं च कर्मस्रोतो दूरीकृत्य कर्मक्षपणायासंयमपरित्याग्यत एव संयमी प्रथमप्रव्रज्यावसरेऽविकृष्टेन तपसा तत अधीतागमः परिणतार्थसद्भावो विकृष्टतपसा ततश्चाध्यापितविनेयव्रजः सङ्क्रामितार्थसारो मासार्धमासक्षपणादिभिस्तनुं धुन्वीत, दर्पकारिमांसशोणितमेदःप्रभृतीनां हासं विदध्यात्, अथवा कर्म धुन्वीत, अपूर्वकरणादिकेषु सम्यग्दृष्ट्यादिकेषु गुणस्थानकेषु, उपशमश्रेण्यां क्षपकश्रेण्यां शैलेश्यवस्थायां वा क्रमतः कर्म कृशीकुर्यात् । न हीदं मिथ्यात्वाविरतिप्रमादकषाययोगिनौ रागद्वेषमोहाभिभूतान्तःकरणस्य धनधान्यादिसंयोगानुवृत्तस्यानवगतमोक्षोपायस्य कदापि सम्यक्त्वे सम्भवति, यस्य हि पूर्व भविष्यति वा बोधिलाभस्तस्यैव वर्तमानकालेऽपि भवति, आस्वादितसम्यक्त्वस्य कदाचिन्मिथ्यात्वोदयात् प्रच्युतौ ततोऽपार्धपुद्गलपरावर्तेनापि कालेनावश्यं तत्सद्भावात्, प्रच्युतसम्यक्त्वस्य पुनरसंभवासम्भवादिति ॥ ३५ ॥
શુદ્ધ સંયમનું તપ જ સફળ છે. બીજાનું નહીં એ અભિપ્રાયથી કહે છે. સૂત્રાર્થ :- અપ્રમત્તતાથી અવિકૃષ્ટ તપ વડે શરીર અથવા કર્મને પતલા (ઓછા) કરવા
ભાવાર્થ - પાપના કારણભૂત ધનધાન્યાદિક અથવા હિંસાદિ આશ્રવ દ્વારને અને રાગ-દ્વેષરૂપ અથવા તો વિષયની અભિલાષારૂપ આંતરિક કર્મસ્રોતને દૂર કરીને કર્મ ક્ષય માટે અસંયમભાવને છોડનારો હોવાથી જ તે સંયમી દીક્ષા લેતી વખતે જ અવિકૃષ્ટ તપથી (અવિકૃષ્ટ તપ વડે.) (શક્તિ નહીં છતાં ખેંચીને તપ કરવાથી.) ત્યાર પછી આગમને ભણવા દ્વારા સત્ય અર્થને જાણીને વિકૃષ્ટ તપ વડે (ઉત્કૃષ્ટ તપ વડે) ત્યાર પછી શિષ્ય વર્ગને અર્થનો સાર સમજાવીને માસક્ષમણ, પાસક્ષમણ વિ. વડે શરીરને ધુણાવે (તપાવે.) અર્થાત્ અભિમાન કરનારા લોહી, માંસ, મેદ