________________
९६
सूत्रार्थमुक्तावलिः परिणाममासादयति तदा समयद्वयं जघन्येनान्तरकालः, यदि परिणामान्तरेणैकसमयमेव तिष्ठेत्तदाऽन्तरमेव न स्यात्, तत्राप्यनानुपूर्वीत्वात् । अथ समयद्वयात् परतस्तिष्ठेत्तदा जघन्यत्वं न स्यात् । उत्कर्षेण त्वसंख्येयं कालं, तावन्तं कालं परिणामान्तरेण मध्ये स्थित्वा पुनरेकसमयस्थितिकपरिणामावाप्तेः, नानाद्रव्याणान्तु नास्त्यन्तरम् । अवक्तव्यकद्रव्यस्य तु द्विसमयस्थितिकं किञ्चिदवक्तव्यकद्रव्यं परिणामान्तरेण समयमेकं स्थित्वा पुनस्तमेव पूर्वपरिणामं यदाश्रुते तदा जघन्योऽन्तरकाल: समयः, असंख्येयं कालं स्थित्वा पुनस्तदवाप्तेरुत्कृष्टान्तरकालः असंख्यातः, नानाद्रव्यान्तरन्तु नास्त्येव । भागद्वारे-आनुपूर्वीद्रव्याणि शेषद्रव्येभ्योऽसंख्येयै गैरधिकानि द्रव्यक्षेत्रानुपूर्कोरिव, शेषद्रव्याणि त्वानुपूर्वीद्रव्याणामसंख्येयभाग एव वर्तन्ते । भावद्वारे-त्रयाणामपि सादिपारिणामिकभावर्तित्वम् । अल्पबहुत्वद्वारे सर्वस्तोकान्यवक्तव्यकद्रव्याणि द्विसमयस्थितिकद्रव्याणां स्वभावत एव स्तोकत्वात्, अनानुपूर्वीद्रव्याणि तु तेभ्यो विशेषाधिकानि, एकसमयस्थितिकद्रव्याणां निसर्गत एव पूर्वेभ्यो विशेषाधिकत्वात् । आनुपूर्वीद्रव्याणान्तु पूर्वेभ्योऽसंख्यातगुणत्वमिति नैगमव्यवहारमतेनानौपनिधिकी कालानुपूर्वी । सङ्ग्रहमतेन सा क्षेत्रानुपूर्व्यामिव वाच्या । कालानुपूर्वी चौपनिधिकी पूर्वानुपूर्वी पश्चानुपूर्वी अनानुपूर्वी चेति त्रिधा, पूर्वानुपूर्वी समयावलिकोच्छासनिःश्वासादयः। सर्वाद्धाऽनागताद्धाऽतीताद्धादिरूपा पश्चानुपूर्वी । एवमनानुपूर्व्यपि भाव्या ॥३६।।
ક્ષેત્રાનુપૂર્વી અને કાલાનુપૂર્વમાં પણ દ્રવ્યાનુપૂર્વીની વ્યાખ્યાનો અતિદેશ કરે છે. આ પ્રમાણે જ ક્ષેત્રાનુપૂર્વી – કાલાનુપૂર્વી છે.
આ પ્રમાણે જ એટલે દ્રવ્યાનુપૂર્વી વ્યાખ્યાની જેમ જ ક્ષેત્રાનુપૂર્વી-ઔપનિધિની અથવા અનૌપનિધિતી બે પ્રકારની છે. અનૌપનિધિની એ અર્થ પદ પ્રરૂપણતા વિગેરેથી પાંચ પ્રકારે છે. ત્રણ વિગેરે ક્ષેત્ર પ્રદેશના અવગાહના પર્યાય વિશિષ્ટ એવો ચણુક વિગેરે સ્કન્ધ તે ક્ષેત્રાનુપૂર્વી છે. અસંખ્યાતા પ્રદેશની અવગાહનાથી વિશિષ્ટ અસંખ્યાત અણુવાળો સ્કન્ધ અથવા અનંત અણુવાળો દ્રવ્ય સ્કન્ધ થાય, એક પ્રદેશમાં અવગાઢ પરમાણુના સમૂહરૂપ અને સ્કન્ધના સમૂહરૂપ ક્ષેત્રથી અનાનુપૂર્વી છે. બે પ્રદેશમાં અવગાઢ ઢિપ્રદેશક વિગેરે સ્કન્ધો તે ક્ષેત્રથી અવક્તવ્યક છે. બહુવચનનો નિર્દેશ – ભંગ સમુત્કીર્તન વિગેરે વિચાર એ બધું પૂર્વની જેમ જાણવું અને અનુગમમાં સત્પદ પ્રરૂપણા દ્વાર પૂર્વની જેમ જાણવું.
દ્રવ્ય પ્રમાણ દ્વારમાં આનુપૂર્વી દ્રવ્યો અસંખ્યાત છે. કારણ કે, ત્રણ પ્રદેશથી અવગાઢ દ્રવ્ય ક્ષેત્રથી આનુપૂર્વી સ્વરૂપ હોવાના કારણે અસંખ્યાત્મક-પ્રદેશાત્મક લોકમાં ત્રણ વિગેરે પ્રદેશ ભાંગો