________________
अनुयोगद्वार
गुणो ख प्रमाणे "निर्दोष सारवंतञ्च हेतुयुक्तमलंकृतम् । उपनीतं सोपचारं, मितं मधुरमेव चे 'ति ॥"
આ દોષો-ગુણોનું સ્વરૂપ અન્યત્ર જાણવા યોગ્ય છે.
१११
अस्य फलमाह-
एतेन स्वपरसमयपदज्ञानं बन्धमोक्षसामायिकनोसामायिकपदज्ञानञ्च ॥४९॥
एतेनेति, एवंविधसूत्रोच्चारणेनेत्यर्थः एतेन हि पदमिदं स्वसमयगतजीवाद्यार्थप्रतिपादकमिदञ्च परसमयगतप्रधानेश्वराद्यार्थ - प्रतिपादकमिति विज्ञास्यते, तथा परसमयपदं प्राणिनां कुवासनाहेतुत्वेन बन्धपदमितरत्तु सद्द्बोधकारणत्वान्मोक्षपदमिति ज्ञानं जायते, अथवा प्रकृतिस्थित्यनुभावप्रदेशलक्षणबन्धस्य प्रतिपादकमिदं पदमिदञ्च कृत्स्नकर्मक्षयलक्षणमोक्षप्रतिपादकमिदं सामायिक प्रतिपादकमिदन्तु तद्व्यतिरिक्तानां नारकतिर्यगाद्यर्थानां प्रतिपादकमिति विज्ञास्यते ॥ ४९॥
"
આનું ફળ કહે છે.
આના વડે સ્વ-પર સમય પદ જ્ઞાન અને બંધ-મોક્ષ સામાયિકનો સામાયિક પદ જ્ઞાન થાય છે. सूत्रमा 'एतेन' पहनो अर्थ भावा प्रहारना सूत्र उय्यारएण वडे खेवो थाय छे. खाना वडे આવું જણાશે કે આ પદ સ્વશાસ્ત્રમાં રહેલ જીવાદિ અર્થનો પ્રતિપાદક છે અને આ પદ પરશાસ્ત્રમાં રહેલ પ્રધાન-ઈશ્વર વિગેરે અર્થનો પ્રતિપાદક છે. તેમજ પર સમય પદ તે પ્રાણિઓને કુવાસનાનું કારણ હોવાથી બંધ પદ છે. વળી બીજો સદ્બોધનું કારણ હોવાથી સત્પદ છે એવું જ્ઞાન થાય અથવા પ્રકૃતિ-સ્થિતિ-૨સ-પ્રદેશ સ્વરૂપ બંધનું પ્રતિપાદક આ પદ છે અને કૃત્સ્ન કર્મક્ષય સ્વરૂપ મોક્ષનું પ્રતિપાદક આ પદ છે. વળી આ પદ સામાયિકનું પ્રતિપાદક છે. વળી આ પદ તેનાથી વ્યતિરિક્ત નારક-તિર્યંચ વિગેરેનું પ્રતિપાદક છે તેમ જણાશે.
फलान्तरमाह-
अनधिगतस्य पदस्य व्याख्यानम् ॥ ५० ॥
अनधिगतस्येति, सूत्रे समुच्चारित एव केषाञ्चिद्भगवतां साधूनां यथोक्तनीत्या केचिदर्थाधिकाराः परिज्ञाता भवन्ति, केचित्तु क्षयोपशमवैचित्र्यादनधिगता भवन्ति ततस्ते - षामनधिगतानामर्थाधिकाराणामधिगमार्थ पदेन पदस्य व्याख्या भवति, तल्लक्षणञ्च 'संहिता च पदञ्चैव पदार्थः पदविग्रहः । चालना च प्रसिद्धिश्च षड्विधं विद्धि लक्षणम् ॥' इति, तत्रास्खलितपदोच्चारणं संहिता, यथा 'करोमि भयान्त ! सामायिक' मित्यादि । पदन्तु