________________
१३४
सूत्रार्थमुक्तावलिः
આના અધ્યયનથી ક્ષાન્તિ આદિ સ્વરૂપ ચરણકરણના અથવા શ્રમણધર્મના જ્ઞાનાદિથી ગણિપણું વિશેષ છે. આના અધ્યયનથી અને પદથી પરિમાણ... ક્રમપૂર્વક નવ બ્રહ્મચર્ય નામ અધ્યયન સ્વરૂપ છે. અને પદનું પ્રમાણ અઢાર હજાર પદ સ્વરૂપ છે. અને પદના પરિમાણ વડે ચોથી ચૂલિકાસ્વરૂપ દ્વિતીય શ્રુતસ્કંધ ઉમેરવાથી અધિકપણું, નિશિથસૂત્રની પાંચમી ચૂલિકા ઉમેરવાથી તેનાથી અધિકતર અને અનંત ગમ-પર્યાયના સ્વરૂપ વડે અધિકતમ થાય છે. (જાણવું)
ઉપક્રમને અંતર્ગત સમાવેશ (સમવતાર) અહીં આ પ્રમાણે છે. પાંચ ચૂલિકાનો અર્થ નવબ્રહ્મચર્યઅધ્યયનમાં તેનો સમુહ અર્થ છે. શસ્ત્રપરિજ્ઞામાં તે અર્થ છ જીવનિકાયમાં સમાવિષ્ટ થાય છે. છ જીવનિકાયનો અર્થ પાંચે વ્રતોમાં અને તેનો (પાંચ મહાવ્રતોનો) સર્વ દ્રવ્યોનાં, સર્વપર્યાયોનાં અનંતમા ભાગે સમાવિષ્ટ થાય છે. પ્રથમ વ્રતના ષડ્જવનિકાય આશ્રયરૂપ થવાથી બીજા અને છેલ્લા વ્રતોમાં સર્વ દ્રવ્યોને આશ્રયરૂપ હોવાથી અને શેષ મહાવ્રતોનો તેના એક દેશ આશ્રયરૂપ હોવાથી મહાવ્રતોનો સર્વ દ્રવ્યોમાં સમાવેશ છે. સર્વ સંયમસ્થાનની શ્રેણિના જ્ઞાનદર્શન-ચારિત્રના પર્યાયો વડે પરિપૂર્ણ હોવાથી સર્વ લોકાકાશના અનંતગુણ પ્રમાણતા વડે અને વ્રતોના અને ચારિત્રને ઉપયોગિપણાથી પર્યાય અનંતમે ભાગે છે એમ જાણવું. કોનો શું સાર છે ? તે જણાવે છે. અંગોનો આચાર. તેનો અનુયોગ અર્થ, તેનો યથાશક્તિ વિનિયોગ, તેનું આચરણ, તેનું નિર્વાણ અને તેની પણ અવ્યાબાધ સ્થિતિ સાર છે એ પ્રમાણે. ॥૨॥
अस्याचारग्रन्थस्य प्रविभागमाह
अस्य द्वौ श्रुतस्कन्धावाचारतदग्रभेदात् ॥ ३ ॥
अस्येति आचारश्रुतस्येत्यर्थः श्रूयते तदिति श्रुतं प्रतिविशिष्टार्थप्रतिपादनफलं वाग्योगमात्रं भगवता निसृष्टमात्मीय श्रवणकोटरप्रविष्टं क्षायोपशमिकभावपरिणामाविर्भावकारणं श्रुतमित्युच्यते, तत्प्रतिपादकग्रन्थोऽपि श्रुतम्, श्रुतग्रन्थसिद्धान्तप्रवचनाज्ञोपदेशागमादीनि श्रुतैकार्थिकनामानि, स्कन्दति शुष्यति क्षीयते पुष्यते च पुद्गलसंयोगवियोगाभ्यामिति स्कन्धोऽणुसमुदायः, श्रुतरूपौ स्कन्धौ श्रुतस्कन्धो, तथाचाचाररूप एकः श्रुतस्कन्धः आचाराग्ररूपोऽपरः श्रुतस्कन्ध इति भावः । श्रुतस्य चतुर्धा निक्षेपः, तत्र नामस्थापने प्रसिद्धे, आगमतो द्रव्यश्रुतं श्रुतोपयोगेऽवर्त्तमानः श्रुतपदाभिधेयाऽऽचारादिशिक्षावान् । नोआगम ज्ञशरीर भव्यशरीरे स्फुटे, उभयव्यतिरिक्तञ्च द्रव्यश्रुतं पत्रकपुस्तकादिलिखितम्, अस्य भावश्रुतसाधनत्वाद्द्रव्यत्वमागमकारणभूतात्माद्यभावान्नोआगमत्वं बोध्यम् । भावश्रुतमपि आगमतो नोआगमतश्च द्विभेदम्, श्रुतपदार्थज्ञस्तत्र चोपयुक्त आगमतो भावश्रुतं श्रुतोपयोगसद्भावात् । नोआगमतस्तल्लौकिकलोकोत्तरभेदेन द्विविधम्, मिथ्यादृष्टिभिः स्वच्छन्दमतिबुद्धि