________________
१२२
અધ્યયન-૧૩, પરક્રિયા, ઉદ્દેશ-૧
• પગ પ્રમાર્જન મર્દન, માલીશ આદિ શરીરના ૧૩ વિષયોનું વર્ણન.
• ચિકિત્સાની વિગતો. અધ્યયન-૪, અન્યોન્ય ક્રિયા, ઉદ્દેશ-૧ - સાધુ પાસે પગપ્રમાર્જન આદિ વાતો.
! તૃતીય ચૂલિકા ! અધ્યયન-૧૫, ભાવના, ઉદ્દેશ-૧
• પ્રભુ મહાવીરના પ કલ્યાણક તથા કુટુંબિજનોના ૩-૩ નામ. • ૫ મહાવ્રતની ૫ ભાવનાઓનું વર્ણન.
! ચતુર્થ ચૂલિકા ! અધ્યયન-૧૬, વિમુક્તિ, ઉદ્દેશ-
• મુનિને હાથી-પર્વત-સર્પ-સમુદ્ર આદિ વિવિધ ઉપમાઓ. • અંતકૃત મુનિ-મોક્ષગામી મુનિનું વર્ણન.
છે
.
આચારાંગે વખાણીયા, અરિહંતાજી સુઅબંધ દોય તે ખાસ, ભગવંતાજી પણવીસ અજઝયણા ભલાં, અરિહંતાજી કરે અજ્ઞાણનો નાશ, ભગવંતાજી
અર્થ :- પહેલું સૂત્ર તે આચારાંગ સૂત્ર છે. તેમાં બે શ્રુતસ્કંધ = ભાગ છે, અને તેના પચીસ અધ્યયન છે, જે અજ્ઞાનનો નાશ કરે છે.