________________
अनुयोगद्वार
भेदतस्त्रिविधा, आनुपूर्वीपदाभिज्ञस्य जीवविमुक्तं शरीरमतीतानुपूर्वी भावस्य कारणत्वात्सम्प्रति सर्वथाऽऽगमरहितत्वाच्च नोआगमतो ज्ञशरीरद्रव्यानुपूर्वी, आगमिनि काले जिनोपदिष्टेन भावेनानुपूर्वीतिपदं शिक्षिष्यते, इदानीन्तु तत्र वपुषिआगमाभावेन नोआगमत भव्यशरीरद्रव्याऽऽनुपर्वी । एतदुभयव्यतिरिक्ता च द्रव्यानुपूर्वी औपनिधिक्यनौपधिक चेति द्विधा, निधानं निधिर्निक्षेपो न्यासो विरचना प्रस्तारः स्थापनेति पर्यायाः, उप सामीप्येन निधिरुपनिधिः विवक्षित एकस्मिन्नर्थे पूर्वं व्यवस्थापिते तत्समीप एवापरापरस्य पूर्वानुपूर्व्यादिक्रमेण यन्निक्षेपणं स उपनिधिः सः प्रयोजनं यस्या आनुपूर्व्याः सौपनिधिकी, सामायिकाध्ययनादिवस्तूनां पूर्वानुपूर्व्यादिप्रस्तारप्रयोजनाऽऽनुपूर्वी अनौपनिधिकीत्युच्यते । पूर्वानुपर्व्यादिक्रमेणाविरचनं प्रयोजनं यस्या इत्येनौपनिधिकी, यस्यां पूर्वानुपूर्व्यादिक्रमेण विरचना न क्रियते सा त्र्यादिपरमाणुनिष्पन्नस्कन्धविषया आनुपूर्वी अनौपनिधिकीत्युच्यते । ननु परिपाटिरानुपूर्वी, अनौपनिधिकी चानुपूर्वी त्र्यणुकादिकोऽनन्ताणुकावसान एकैक: स्कन्धोऽभिप्रेतः, न च स्कन्धगतत्र्यादिपरमाणूनां नियता काचित् परिपाटिरस्ति तेषां विशिष्टैकपरिणामपरिणतत्वात्, तथाच कथमत्रानुपूर्वीत्वमिति चेत्सत्यम्, तेषामादिमध्यावसानभावेन नियतपरिपाट्या व्यवस्थापनयोग्यतासद्भावात्, तदाश्रयेणानुपूर्वीत्वाविरोधात् ॥२५॥ ઔપનિધિકી અને અનૌપનિધિકી એવા બે ભેદવાળી જ્ઞશરીર-ભવ્ય શરીરથી વ્યતિરિક્ત દ્રવ્યાનુપૂર્વી છે.
७७
નામ-સ્થાપના-આનુપૂર્વી પ્રસિદ્ધ છે. દ્રવ્યાનુપૂર્વીના આગમત અને નોઆગમત બે ભેદ છે. જે કોઈને આનુપૂર્વી એવું પદ શીખવાડાયું અને જીવાદિ સ્થિર થયું અને તે જીવ ઉપયોગ રહિત હોય ત્યારે આગમત દ્રવ્યાનુપૂર્વી છે અને નોઆગમત દ્રવ્યાનુપૂર્વી જ્ઞશરીર-દ્રવ્યશ૨ી૨ અને તદુભય વ્યતિરિક્ત ભેદથી ત્રણ પ્રકારે છે. આનુપૂર્વી પદને જાણનારા વ્યક્તિનું, જીવથી મુકાયેલું એવું શરીર અતીતાનુપૂર્વી ભાવનું કારણ હોવાથી અને હમણા સર્વથા આગમરહિત હોવાથી નોઆગમથી દ્રવ્યાનુપૂર્વી છે. આગામિ કાળમાં જિન વડે ઉપદેશાયેલા ભાવથી આનુપૂર્વી એવું પદ શીખશે અત્યારે તો એ શરીરમાં આગમનો અભાવ હોવાથી નોઆગમ ભવ્ય શરીર દ્રવ્યાનુપૂર્વી છે. આ બન્નેથી વ્યતિરિક્ત દ્રવ્યાનુપૂર્વી ઔપનિધિકી અને અનૌપનિધિકી બે ભેદવાળી છે.
निधान-निधि-निक्षेप-न्यास-विश्यना-प्रस्तार - स्थापना या जधा पर्यायवायि शब्दों छे. સમીપપણાથી સ્થાપવું તે ઉપનિધિ, વિવક્ષિત એવા એક અર્થમાં પૂર્વે સ્થપાયેલ છતે તેના સમીપમાં જ અપરઅપર પૂર્વાનુપૂર્વી ક્રમથી જે સ્થાપવું તે ઉપનિધિ તે ઉપનિધિ પ્રયોજન છે જે આનુપૂર્વીનું તે ઔપનિધિકી, સામાયિક અધ્યયન વિગેરે વસ્તુઓની પૂર્વાનુપૂર્વી વિગેરે સ્થાપનાના પ્રયોજનવાળી આનુપૂર્વી તે અનૌપનિધિકી કહેવાય છે.