________________
अनुयोगद्वार
कस्य नयस्य कियन्तो भङ्गास्संमता इत्यत्राह - षड्विंशतिभङ्गा नैगमव्यवहारयोस्सप्त भङ्गास्सङ्ग्रहस्य ॥३४॥
षड्विंशतीति, एकवचनान्तेनानुपूर्व्यादिपदत्रयेण त्रयो भङ्गाः, बहुवचनान्तेनापि तेन पदत्रयेण त्रयो भङ्गा इति षड्भङ्गा असंयोगजाः, संयोगपक्षे तु पदत्रयस्यास्य त्रयो द्विक संयोगाः, एकैकस्मिन् द्विकसंयोगे एकवचनबहुवचनाभ्यां चतुर्भङ्गीसद्भावेन त्रिष्वपि द्विकयोगेषु द्वादशभङ्गाः सम्पद्यन्ते, त्रिकयोगस्त्वत्रैक एव, तत्र चैकवचनबहुवचनाभ्यामष्टौ भङ्गाः सर्वेऽप्यमी षड्विंशतिः नैगमव्यवहारयोरिष्टाः, संग्रहेण बहुवचनानङ्गीकारेण तद्घटितभङ्गपरिहारेण सप्तैव भङ्गा इष्यन्त इति भावः ॥३४॥
કયા નયને કેટલા ભાગા સંમત છે તે કહે છે - નૈગમ અને વ્યવહારનયને છવ્વીસ ભાંગા અને સંગ્રહનયને સાત ભાગા સંમત છે.
એક વચનાત એવા આનુપૂર્વી વિગેરે ત્રણ પદથી ત્રણ ભાંગા, બહુવચનાત એવા તે આનુપૂર્વી વિગેરે ત્રણ પદથી ત્રણ ભાંગા, આ પ્રમાણે આ સંયોગ જ છ ભાંગા થયા.
વળી સંયોગના પક્ષમાં આ ત્રણ પદના દ્ધિક સંયોગવાળા ત્રણ ભાંગા, એકેક દ્વિક સંયોગમાં એક વચન અને બહુવચન વડે ચતુર્ભાગી થવાથી ત્રણેય પણ દ્વિક સંયોગમાં બાર ભાંગા થાય છે. વળી ત્રિકસંયોગવાળો એક જ ભાંગો છે. ત્યાં એક વચન અને બહુવચનથી આઠ ભાંગા થાય છે. આ સર્વે પણ છવ્વીસ ભાંગા નૈગમ અને વ્યવહારનયને ઈષ્ટ છે. સંગ્રહનયથી બહુવચનનો સ્વીકાર નહિ હોવાથી બહુવચનથી ઘટિત એવા ભાંગાઓનો ત્યાગ કરવા વડે સાત જ ભાંગા થાય छ. मा प्रभारी माप छे.
अथौपनिधिकी द्रव्यानुपूर्वीमाह -- पूर्वानुपूर्वीपश्चानुपूर्व्यानुपूर्वीरूपतस्त्रिधौपनिधिकी द्रव्यानुपूर्वी ॥३५॥
पूर्वानुपूर्वीति, विवक्षितधर्मास्तिकायादिद्रव्यसमुदाये पूर्वस्मात्प्रथमादारभ्यानुक्रमेण विरचनं यस्यां सा पूर्वानुपूर्वी, यथा धर्मास्तिकायोऽधर्मास्तिकाय आकाशास्तिकायो जीवास्तिकायः पुद्गलास्तिकायोऽद्धासमय इति, आगमे इत्थमेव पठितत्वात्, माङ्गलिकत्वाद्धर्मस्यादौ तत्प्रतिपक्षत्वात्ततोऽधर्मस्य ततस्तदाधारत्वादाकाशस्यामूर्तत्वसामान्यात्ततो जीवस्य ततस्तदुपयोगित्वात्पुद्गलस्य जीवाजीवपर्यायाच्च ततोऽद्धासमयस्येति वाऽयमेव क्रमः पूर्वानुपूर्वी नान्यथा । पाश्चात्यादारभ्य व्युत्क्रमेणानुक्रमविरचना यस्यां सा पश्चानुपूर्वी यथा प्रोक्तसमुदायस्याद्धाकालः पुद्गलास्तिकायो जीवास्तिकाय आकाशास्तिकायोऽधर्मास्तिकायो धर्मास्तिकाय इति व्युत्क्रमः ।