________________
७३
अनुयोगद्वार
ઋજુસૂત્ર વિગેરેને આશ્રયિને કહે છે – ઋજુસૂત્ર નયને વક્તવ્યતા બે પ્રકારે છે અને શબ્દનયને તો એક પ્રકારે છે.
ઋજુસૂત્ર વિશુદ્ધતર હોવાથી સ્વસમય વક્તવ્યતા અને પરસમય વક્તવ્યતાને જ ઇચ્છે છે. ત્રીજો ઉભય સમય વક્તવ્યતા ભેદ બન્ને પ્રકારમાં જ અંતર્ભાવિના સંભવથી અસતુ થાય છે. તેથી વક્તવ્યતા ત્રિવિધ નથી. વળી શબ્દ-સમભિરૂઢ અને એવંભૂત સ્વરૂપવાળો એવો શબ્દનય ગુરુતમ હોવાથી તેને વક્તવ્યતાનું એકવિધપણું સંભવે છે. “આત્મા છે જ નહિ વિગેરે અનર્થનું પ્રતિપાદન કરનારો હોવાથી પર સમય અનર્થક છે. તેથી પર સમય વક્તવ્યતા નથી. ખરેખર આત્માના જ અભાવમાં નાસ્તિ એ પ્રમાણેનો પ્રતિષેધ કોને કરાય ? અત્યંત અનુપલબ્ધિથી આત્મા જ નથી. એ પ્રમાણે પણ સમ્યફ નથી, કારણ કે, તેના ગુણ સ્વરૂપ એવા જ્ઞાનાદિની ઉપલબ્ધિ થાય છે અને યુક્તિથી વિરોધ છે. એકાંતક્ષણભંગી વિગેરે અસત્ છે. આ પ્રમાણે આ મિથ્યાદર્શન હોવાથી પર સમય વક્તવ્યતા નથી અને યાત્ પદ સ્વરૂપ લાંછનથી સાપેક્ષપણામાં આ બધાનો સ્વસમય વક્તવ્યતામાં અંતર્ભાવ થાય જ છે.
अथावश्यकमाश्रित्यार्थाधिकारं निरूपयति--
सावधविरत्युत्कीर्तनगुणवत्प्रतिपत्तिस्खलितनिन्दाव्रणचिकित्सागुणधारणाभिरावश्यकस्यार्था-धिकाराष्षट् ॥२३॥
सावधविरतीति, यो यस्य सामायिकाध्ययनस्यात्मीयोऽर्थस्तदुत्कीर्तनविषयोऽर्थाधिकारः, आवश्यकस्य षड्विधार्थाधिकारयोगात् षडध्ययनानि, तत्र सामायिकलक्षणं प्रथममध्ययनं, तत्र प्राणातिपातादिसर्वसावद्ययोगविरतिराधिकारः, क्रोधादयश्चत्वारोऽवद्यं, तेषां सर्वावद्यहेतुतया कारणे कार्योपचारात्, तेनावद्येन सह यो योगो व्यापारस्तस्माद्विरतिरित्यर्थः । चतुर्विंशतिस्तवरूपं द्वितीयमध्ययनं, तत्र तीर्थंकराणां गुणोत्कीर्तनमर्थाधिकारः, प्रधानकर्मक्षयकारणत्वात् लब्धबोधिविशुद्धिहेतुत्वात् पुनर्बोधलाभफलत्वात् सावद्ययोग-विरत्युपदेशकत्वेनोपकारित्वाच्च । तृतीयं वन्दनाध्ययनं तत्र गुणवत्प्रतिपत्तिराधिकारः, व्रतपिण्डविशुद्ध्यादिरूपमूलोत्तरगुणवतो वन्दनादिकरणं पुष्टालम्बनेऽगुणवतोऽपि वन्दनादिकरणञ्चेति । चतुर्थे प्रतिक्रमणे स्खलितनिन्दाऽर्थाधिकारः, मूलोत्तरगुणेषु प्रमादाचीर्णस्य प्रत्यागतसंवेगस्य जन्तोविशुद्ध्यमानाध्यवसायस्याकार्यमिदमिति भावयतो निन्देत्यर्थः । कायोत्सर्गाख्ये पञ्चमेऽध्ययने व्रणचिकित्साऽर्थाधिकारः, चारित्रपुरुषस्य योऽयमतिचाररूपो भावव्रणस्तस्य दशविधप्रायश्चित्तभेषजेन चिकित्साप्रतिपादनमित्यर्थः । षष्ठे तु प्रत्याख्यानाध्ययने गुणधारणाऽर्थाधिकारः, निरतिचारं मूलोत्तरगुणप्रतिपत्तिधारणाप्ररूपणमित्यर्थः । अर्थाधिकारः प्रतिपदमनुवर्त्तते, वक्तव्यता तु देशादिनियतेति विशेषः ॥२३।।