________________
[૨મી નિમિત્તે દુઃખ છેઆવી પાર્ટી ગણતરી ઈર્ષ્યાદિ દૈષ ઊભા કરે છે, વધારે છે, અને એથી દુખ એર વધે છે.
મુનિ પણ કેમ ભૂલે –
સિંહગુફાવાસી પરાક્રમી મુનિ પણ ભૂલે છે ! એમાં પિતાના મનની બેટી ગણતરી કારણભૂત છે, એ જેવું નથી, ને બહાર ફાંફા મારવા છે, તેથી ગુરુએ કરેલી પ્રશંસા પર દુખ કરે છે, ઈષ્યની આગ પ્રજવલિત રાખે છે. કેવું આશ્ચર્ય! સિંહને ભય જીતવાનું સહેલું બન્યું, ઈર્ષો જીતવાનું મુશ્કેલ બની ગયું છે. જેના પર ઈર્ષ્યા થાય છે તેની સાથે આમ તે પ્રેમને વ્યવહાર પણ કર્યો હશે, પરંતુ પ્રેમની પરીક્ષા અવસરે થાય છે. આમાં, - “જેમની સાથે પ્રેમ છે એમને સારામાં સારો
સ્વાર્થ સધાય એમાં આપણે રાજી એ હિંસાબ રાખ્યો હોય તે પ્રેમની પરીક્ષામાં પાસ થવાય, એના પર ઈષ્યો ન આવે.
પણ ના, જે પોતાના સ્વાર્થની જ મુખ્ય ગણતરી છે, તે ઈર્ષ્યા આવતા વાર નહિ લાગે. ત્યાં પછી પ્રેમ હૂલ! પછી તે એમ થાય કે, હું ! મને નહિ ને એને અધિક મળે ? એનું વધારે સન્માન?શું હું કમ છું?
- પ્રેમ કેટલાયની સાથે કરીએ છીએ, પ્રેમને દા રાખીએ છીએ કે “અમને તમારા પર પ્રેમ છે, પણ સ્વાર્થ સાથે ત્યાં સુધી પ્રેમ, એ સ્થિતિ છે. એટલે સ્વાર્થ ઘવાતાં ઊંચાનીચા થવાય છે. જાણે શુષ્ક હદય ! એમાંય આપણા