________________
પ્રકરણ ૨] ઈષ્ય કેટકેટલી ખતરનાક પરિસ્થિતિ સરજે છે. એ સજવાનું કારણ એક તે એના મૂળ ઘણાં ઊંડા ઉતરી ગયા હેય છેઅને બીજું એ કે એના પિષક દેશે આત્મામાં એકરસ થઈ ગયા હોય છે.
ઈષ્યના મૂળમાં અભિમાન છે, દ્વેષ છે, અસહિષ્ણુતા છે. (૧) અસહિષ્ણુતાથી બીજાની અધિક પ્રશંસા સહાતી નથી. એટલે પછી ગમે તેવું અકાર્ય કરવા ખૂનસ ચડે છે, શ્રેષના લીધે સામાની પાયરી યાને પ્રશસિત સ્થાનની કક્ષા નીચે ઉતારવાનું અધમાધમ મન થાય છે.
(૨) અભિમાનના લીધે હવે પગલું ભરવું છે. તેની ચેગ્યતા કે ગળું પિતાનામાં છે કે નહિ, એને વિચાર કરવાનું માંડી વળાવે છે. અહંત્વના લીધે પાપથી પાછું ન વળવાની જીદ-દુરાગ્રહ ઊ થાય છે. | (૩) શ્રેષની લીધે વેશ્યા બગાડે છે, સામા પર જાણે વરની ગાંઠ ન હોય એમ એની પૂંઠ પકડાય છે. પછી એને ગમે તેવાં નુકસાન કરવામાં દિલ અચકાતું નથી. એમાં જરૂર પડયે કૃષ્ણ લેશ્યા અને રૌદ્રધ્યાનમાં ચડી જવાનું બને છે. ઈર્ષ્યાથી હેષિલા બનેલા માણસનું ખૂનસ વધતાં વધતાં કદાચ સામાનું મૃત્યુ થવા સુધીની કે આગળ વધીને એને મારી નાખવા સુધીની ભયંકર દુષ્ટ બુદ્ધિ ઊભી થાય છે.
બે વિદ્યાથીની વાત -
એક ઉપાધ્યાય પાસે બે વિદ્યાર્થી ભણે છે. બેમાં એક વિદ્યાથી સારે સુશીલ, વિનથી અમે પંકિમી છે,