________________
૧૨૨]
[કૃમી, જમાં પ્રાપ્ત રહે એટલે આ જિજ્ઞાસાની વાત કેવી? એને કઈ રસ જ નહિ.
વિચારે આજની દશા. ધર્મતત્વનું પુસ્તક વાંચતાં, વ્યાખ્યાન સાંભળતા, કે શાસ્ત્ર–વાચના લેતાં વચમાં કાં આવે છે? એમાં જ પાછી જે કઈ સંસારની વાત નીકળે તે પાછા ટટાર થવાય . કાં કેણ લાવે છે? કહે છે,
પ્ર-દશનાવરણ કર્મના ઉદયથી જ ઊંઘ આવે ને ?
ઉ – અરે સાંસારિક વાતે, વેપારની વાતે, ને લાડવાની વાતે વખતે એ ઉદય કયાં ભાગી જાય છે ? સિનેમામાં એક ઝોકું નથી આવતું. રાતના ત્રણ કલાક ગપ્પા મારતાં કઈ જ કાને અનુભવ નથી. શું કારણ ? ત્યાં રસ છે, ધર્મ–તત્ત્વની વાતમાં રસ નથી, જિજ્ઞાસા જ નથી. ઉપર ઉપરથી લાગે કે “ના, રસ તે ઘણે ય છે પણ કોણ જાણે કેમ કાં આવે છે ?” કિન્તુ અંદરથી તપાસો કે ખરેખર શુદ્ધ ધર્મ-તત્વની જિજ્ઞાસા ઝળહળે છે?
તત્ત્વજિજ્ઞાસા તે જ ઝળહળે કે દુનિયાદારીની વાતને રસ છે થાય છે અને એ માટે એમાં બહુ ગૂંથામણ કામની નહિ. એમાં ને એમાં જ રચ્યા પચ્યા રહેવું હશે, વાતે તે એની જ, પ્રવૃત્તિ તે એની, જનાઓતે એની જ, વિચારણામાં તે એનું એ જ, બસ જીવન જ એનું તે પછી રસ એ દુનિયા દારીને જ પોષાવાને, એ અર્થ-કામને જ રહ્યા કરવાને. ત્યાં ધર્મ-તત્ત્વના રસને જાગવા, જાગતે રહેવા, જગ જ ન મળે.
મગજ પર અર્થ-કામની વાતોને જ ભાર મગજને ધર્મતવથી વેગળું રાખે છે, એનો રસ જાગવા જ ન દે. અંતરમાં