________________
કરણ ૧૨] - સારા રહેવા નરાં નિમિત્ત છેડે – - રાજકુમાર ઠીક જ વિચારી રહ્યો છેસાસ રહેવા ઈચ્છનારે શીધ્ર પાપાગમન જ્યાં અટકાવવું મુશ્કેલ હોય એવા સ્થાનમાં ક્ષણવાર પણ ઊભું ન રહેવું જોઈએ. આત્માને અનાદિ કાળથી બગડવાનું તે સહજ જેવું છે, સુધરવાનું મુશ્કેલ છે. એટલે નરસાં નિમિત્ત મળે એટલી જ વાર ! બગડવાને સ્વાભાવિક રાહ પકડતાં વાર નહિ સારા બનવું સારા રહેવું એ અવાભાવિક જેવું છે, મન પર પાકે અંકુશ રાખીને મુશ્કેલીએ એ અને છે. નરસાં નિમિત્ત દૂર રાખીને એ બને છે. માટે
જોઈએ છીએ શું થાય છે. એવા ખોટા ભરેસે રહી નરસાં નિમિત્તવાળાં સ્થાનમાં ઊભા રહેવાય નહિ. ચોરાશી વીસીમાં સ્થૂલભદ્રજી તે એક કે જે પ્રેમાળ વેશ્યાની સામે અડીખમ નિર્વિકાર બેસી શકે. બાકી તે એમના ગુરુએ પણ એ અખતરો ન કર્યો, કે બીજા કેઈનેય ન કરાવ્યું. ૮૪ ચોવીસીના કાળમાં મુનિએ કેટલી સંખ્યામાં? કરેડો-અબજો-પરાર્થે જ નહિ પણ અસંખ્ય! એમાં એક માત્ર સ્થૂલભદ્રજી અપવાદ ! એ શું સૂચવે છે? એ જ કે મોટા મહર્ષિએાએ પણ હલકાં નિમિત્તમાં ઊભા નહિ રહેવાનું. માટે તે એમને પણ મુકામ કરવાની વસ્તિ-સ્થાન-મકાન સ્ત્રી અને પશુ નપુંસકથી રહિત હોવી જોઈએ છે.
આજના ઉપાશ્ચાં સંયમબાધકા
આજના કેટલાક ઉપાશ્રયે આ ભયંકર ખામીવાળા હોય છે. વાણિયાન્નાઈને શાસ્ત્રને વિચાર નથી, મુનિઓના સંયમને વિચાર નથી કે એ સંયમ કેમ પાળોઈ એમને વિચાર છે માત્ર