________________
પ્રકરણ ૨૮]
[૩ર૭ કરી તે બરાબર એ સ્થિતિ માલમ પી. આ સૂઝ જ્ઞાન છે, અવધિજ્ઞાન નહિ હ. અવધિજ્ઞાનમાં તે હુબહ સામે હોય એની જેમ પ્રત્યક્ષ દેખાય. આ તે મતિજ્ઞાનને એક પ્રકાર છે, ચિંતનમાં ભાસ થાય એટલું જ. અમેરિકામાં પ્રેસીડન્ટ કેનેડીની હત્યા થઈ તે અગાઉ આવા એક જ્ઞાનવાળાએ સચોટ કહેલું કે કેનેડીની મને અમુક સમયે હત્યા થવી ભાસે છે, પણ બ્રિચારાનું આ કહેવું મનાયું નહિ, છતાં બરાબર એમજ બન્યું,
ચિંતનમાં પણ છે આમ મતિજ્ઞાનાવરણને અસ હટી જવાથી ચિંતનથી સચોટ ભાસ થાય, તો પછી ઉત્કટ બ્રહ્મચર્ય તપ-સંયમ આદિના બળ સાથે તન્મય વિશિષ્ટ શુભ ચિંતનથી અવધિજ્ઞાનાવરણને અંશ હટી જઈ અવધિજ્ઞાન થાય એમાં નવાઈ નથી. અહીં પરદેશી રાજકુમારને એ બન્યું છે. જીવનકર્તવ્ય –
આ ઉપરથી એ સમજાશે કે માત્ર પુસ્તકનું જ્ઞાન મેળવી રીધ્રાથી ગંભીર અને વિસ્તૃત તથા રહસ્ય ભલે વિશિષ્ટ બાધ થઈ જાય એ નિયમ નથી. ત્યારે ગુરૂ વિનય-બહુમાન આદિ પવિત્ર જ્ઞાન–દશનાચાર અને શીલ વ્રત-નિયમ તસ્મા જિનભક્તિ આદિના જોરદાર પરિબળો સાથે માર્થાનુસારી વસ્ત્રાનુસારી. ચિંતનથી એ વિશિષ્ટ બંધ થયાના દાખલા મળે છે. તે પછી આ ચિજીવન માસી કેવાં ઉગ્ન કર્તવ્ય કāા રહે છે એ વિચારી જુએ.
કમનસીબી છે કે આજે સલથી માંડીને મોટી મોટી કોલેજ સુધી આ પવિત્ર જ્ઞાનાચાર દર્શનાચાર આદિ, ને શીલ વ્રત નિયમ