________________
૩૨૬ ]
[ રુમી
કદી એના પ્રયાગ જોયે નથી, છતાં અટલ વિશ્વાસ રહે છે કે ઝેર તા કાતિલ, સીધુ' મેાત જ પમાડે!' એટલે તે કયાંક ખારામાં ઝેર પડયુ' સાંભળતાં એના સ્પર્શે કે દર્શન પણ કર્યાં વિના આઘા ભગાય છે. તે! અહી' કેમ આમ ? પછી કદાચ કહા કે “જો પ્રત્યક્ષ જોવા મળે, જાતિસ્મરણ થઈ જાય, તા તા ઝટ એઠા ત્યાંથી ઊભા થઈ જઈ એ, તેા એ ય ખાલી સમજાવવાની વાતે, ખરેખર તેમ અને તાય પછી ખીજા ત્રીજા મહાનાં કાઢી છટકવાતું જ થાય. નિદાન આ લાગે છે કે હૈયાં નહેર ડાય ત્યાં પેલા કૂતરાના દૃષ્ટાન્તથી વર્તમાનનાં તુચ્છ આનંદની લ'પટતામાં અતીત કે આગામી દુઃખ-ત્રાસ-વિટ ખણાનું સ્મરણ મનને ક્ષેાલ આધાત ન લગાડે.
કુમારને અવધિજ્ઞાન થતાં પેાતાના પૂર્વ ભવાની દુ:ખમય અને અજ્ઞાનતાભરી દુશા નજર સામે આવતાં ભારે આઘાત લાવ્યો, અને સૂચ્છિત થઈ ગયો, વિશિષ્ટ શુભ ચિતનની ધારા કેવા સંયોગમાં કેવી જખ્ખર ઉછળી કે એક ગૃહસ્થ છતાં અવધિજ્ઞાન પ્રગટ થઈ ગયું !
સહેજ સૂઝના દાખલા
આજે પણ ચિ’તન કરતાં કરતાં ઈન્ટયુઝન INTUTION જ્ઞાન (સહેજ સૂઝ) થયાના દાખલા મળે છે. થોડા વરસ પહેલાં આવું કાંઈક સાંભળેલું કે દિલ્હિમાં બેઠેલા આવી સૂઝવાળા એક માણસ ને એક ભાઇ મુંબઇમાં બેઠેલા પેાતાના સ્નેહી અંગે પૂછવા ગયા, ત્યારે પેલાએ કહ્યુ' અત્યારે એ અમુક સ્થિતિમાં છે તે અમુક કાર્ય કરી રહેલ છે.' એ સાંભળીને પછી એણે તપાસ