Book Title: Rukmi Rajanu Patan Ane Utthan Part 01
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 337
________________ ૩૨૪] [૨મી અની બસ કરતાં ધરણું પર ઢળી પડે છે ! કેમ મૂચ્છ? કેમ ઢળી પડવાનું? કેઈ ડર તે હતું નહિ, ને હવે તે ઉલટું સામે સુભટો નિશ્ચલ સ્થિર શિલા જેવા થંભી ગયા છે, પછી ડરવાનું ગભરાવાનું હોય જ શાનું? ત્યારે કોઈને એણે માર્યા નથી યા એના નિમિત્તે કઈને એમજ મરવાકરવાનું બન્યું નથી કે જેથી એને આ દયાભર્યા દિલને આઘાત લાગી ગયો હોય. તે પછી મૂચ્છનું શું કારણ? કારણ અદ્ભુત છે, કુમારને અવધિજ્ઞાન :– સુભટો નિશ્ચલ થઈ થંભી ગયા એ આ કુમારે પિતાના શીલને જાગતે પ્રભાવ જે, ત્રિકરણશુદ્ધ શીલની ખાતરી ય થઈ એના પર શુભ અધ્યવસાયની ધારા એવી વધતી ચાલી કે એથી એને અવધિજ્ઞાનાવરણ કર્મને કુરચા ઉડયા ! કર્મને પશમ થયે અને અવધિજ્ઞાન પ્રગટ થયું ! તે પણ ભવેના ભવ સાક્ષાત્ જોઈ શકે એવું ! એમાં એણે જે પિતાની દુઃખદ સ્થિતિ જોઈ અહીંની અને પૂર્વ ભવની આરાધનાની સામે પોતાની બહુ પૂર્વના ભવમાં જે જાલિમ દુર્દશા નિહાળી, એના પર એ એ -ચકી ઊઠે કે મગજ ઘુમ થઈ ગયું, ભાન ચાલ્યું ગયું, અને મૂચ્છિત થઈ ગયે ! બસ પડયે ધરતી પર ! - આપણે ખુશમિશાલ કેમ કરી શકીએ છીએ? પૂર્વની ભયંકર દુર્દશા, નરક–તિર્યંચ ગતિનાં કારમાં દુઃખત્રાસ-રિબામણ વગેરે નજર સામે નથી માટે. શાસ્ત્રવચનથી જે એ પ્રત્યક્ષવત નજરમાં આવ્યા કરે તે અહીંના બધાય તુચ્છ અસાર હર્ષકલેલ અને લાલચેન સુકાઈ જાય. મનને થાય કે એવા લાખ કરોડે ભમાં

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342