________________
૩૨૨]
[ રુકમી છે, અરે! કિંમતી મનથી કચરા કામ લેવું છે, તો કશું વળશે નહિ; લખી રાખે.
રાજકુમાર શીલ અને શુભ અધ્યવસાયના બળ ઉપર મુસ્તાક છે, નિશ્ચિત્ત છે, દુશમન સુભટોના તામસ ભાવથી જરાય ગભરાતે નથી; પડકાર કરે છે, “તમારી તાકાત હોય તો ભલે શસ્ત્ર અજ. મા !” ખાતરી છે એને કે પિતાના શીલ અને શુભ અધ્યવસાયના બળ પર કશું થાય નહિ; ને પૂર્વના તેવાં કેઈ નિકાચિત પ્રબળ કર્મના ઉદયે કદાચ ઘા પડે, તે ‘પાસે શુભ અધ્યવસાયનું બળ અખંડિત રહેવાનું હોઈ, ઘા પડવામાં પણ કશું બગડવાનું નથી, એ પણ વિશ્વાસ છે. - સુભટો ઑભિત –
બસ, કુમારના શીલના મજબૂત પાયા ઉપરના પડકાર પર તિક્ષણ તલવાર–ભાલા વગેરે શસ્ત્રોના ઘા કરવા જતાં સુભટ એમજ શિલાના પત્થર જેવા પાકા ખંભિત થઈ ગયા ! ન હાલી શકે, ન ચાલી શકે, ન ઘા લગાવી શકે ! ઘણુંય મચ્યા હાલવા ને પ્રહાર કરવા, પણ શીલના પ્રખર પ્રભાવે એમને જરાય ચસકવા દીધા નહિ. બિચારા ડેળા ફાડીને કુમાર સામે જોઈ રહ્યા, શું કરે? ગમ પડતી નથી કે આમ કેમ બની રહ્યું છે. વાત પણ સાચી, કે.
તામસ ભાવમાં રમનારને આધ્યાત્મિક અચિંત્ય શક્તિ અને એનાં અદૂભુત ફળને ખ્યાલ ન આવે.
સુખ-સંપત્તિ શેનાથી મળે – બેલો, “પ્રભુ નામે આનંદ, સુખસંપત્તિ કહીએ આવી જાથ શાળાનના નામની ચાદૂભુવા શક્તિ ઉચે ચારાબર શ્વસી ગઈ
-
-
- -
-
-