________________
૩૨૦ ૦ ]
[ રુક્મી.
(૭) એક મહાન ઉપાય આ છે કે એ નક્કી કરવુ' જોઈએ કે આપણે આ જિનશાસન સાથેના મનુષ્ય ભવમાં કાને પરણ્યા છીએ ? અર્થાત્ કાની સાથે હૈયાને મુખ્ય સબંધ ધરાવીએ છીએ ? ત્રિલેાકનાથ ભગવાન અરિહંત ધ્રુવ અને એમણે આપેલ માક્ષ-ઉપાયે સાથે ? કે જડ કાયા–માયા અને ચિત્તના દોષ। મદ્ય-તૃષ્ણા વગેરે ચ'ડાળ–ટાળકી સાથે ? કાની સાથે હૈયાને મુખ્ય સબંધ છે ? જો પહેલા સાથે તેા ખીજાના આધા–પાછામાં મન મગાડવાનું' કામ નથી,સીતા રાજ્ય કે લક્ષ્મીને નહિ પણ રામને પરણી હતી, એને રામ સાથે મુખ્ય સમધ હતા. તેા વનવાસમાં એમની સાથે જવામાં જરા પણ એને આંચકા ન આવ્યે; મનને એછુ ન આવ્યુ', કેમકે એની પાસે રામ સલામત હતા. એમ આપણી પાસે પરમાત્મા અને શાસન સલામત છે, પછી શુ' કામ મનને એ' લાવી અવ્યવસાય ખગાડીએ ? જો મગાવું છે તે એમ કહા કે ભગવાન અને એમના શાસનને નહિ પણ બહારની દુનિયાને પરણ્યા છીએ.'
<
પ્ર−પણ મહારના વિના જીવનનું ગાડું ક્યાં ચાલે છે ? સાધુ મહારાજને ય કાયા સ'ભાળવી પડે છે.
ઉ−અરે ! બહારના વિના ચાલતુ' નથી પણ એ મહારનુ તમારા હાથમાં છે કયાં ? ઊંચાનીચા થાએ એમાં એ સુધરી જાય ? એ તેા પુણ્યની નાણાં-કેાથની મુજબ જ મળે છે. રહે છે. અને ભાગવાય છે. બહારના વિના ચાલતું નથી એની કયાં માંડા છે? એમાં તે વલખાં મારા એટલુ જ ખાકી એ સરાસર નિષ્ફળ છે. કાંઈ ઊપજવાનુ' નથી વલખાનુ', કે નથી ઊપજવાનુ` મલિન અધ્યવસાયાતુ પુણ્યની જેવી ચિઠ્ઠિ ફાટશે એટલુ' જ પામવાનું છે.