________________
પ્રકરણ ૨૮]
[૧૯ તક મળી, ત્યારે સારાસારીમાં વળી શી ક્ષમા-નમ્રતા કેળવાય? લખી રાખે, ક્ષમાની કમાઈક્રોધના બજારમાં, ક્રોધના વાતાવરણમાં થાય છે. - એમ વિષમ સંગ તરીકે માલની અછત–મેંઘવારીમાં ત્યાગવૃત્તિ કેળવવાની તક મળે છે. ચઢી જાઓ ત્યાગ પર. એમ એ ઈચ્છાનિધિ-તૃષ્ણાનિગ્રહની તક મળે છે. - શરીરની બિમારીમાં આરંભ-આશ્ર-રોકવાની, અને અશુભ વેદનીય કર્મ ઓછા થવાની તક મળે છે, ને ભયંકર આપદાઓ વેઠેલ નળ-દમયંતી, પાંડે, રામ-સીતા વગેરે, તેમ જ ભયંકર ઉપસર્ગ વેઠેલ મહાવીર પરમાત્મા વગેરે મહાપુરુષને ખરેખરા યાદ કરવાની તક મળે છે. આ તકને ઉપયોગ એ કોઈ નાનેસૂને લાભ નથી.
(૫) વિષમ સંયોગોમાં પણ મળેલ માનવભવ અને જિનશાસનની હાજરાહજુરતા એ મહાન સમસંગ છે. એનાં આલંબને બાહા-આભ્યન્તર કેટલીય તારક આરાધના કરી શકીએ છીએ. એને મહાન સંતેષ મૂકી બાહ્ય વિષમતાને શું રેયા કરવી ?
[૬) ભવિતવ્યતા એવી જ હશે, યા કર્મને નિર્ધારિત ઉદય એ જ હશે, કે આમ જ બને. તે નિર્ધારિત વાતમાં મન શું બગાડવું? ખાઈએ એટલે શરીરમાં મળ ઊભું થાય જ, અને એને નિકાલ કરવા પાયખાને કે જંગલમાં જવું જ પડે, અશુચિ પિતાના હાથેથી જ સાફ કરવી પડે, જે આ બધું નિર્ધારિત સમજી મૂકયું છે, તે એમાં મન ક્યાં બગડે છે? “એ તો એમજ ચાલે એમ મન સાબૂત છે. બસ, એવું વિષમ સંગમાં બનાવવાનું, પછી અધ્યવસાય શું કામ અશુભ થાય ? શું કામ બગડે ?