Book Title: Rukmi Rajanu Patan Ane Utthan Part 01
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 331
________________ ૩૧૮ ] [ કુમી (૧) સામાન્ય રીતે આપણને નિષેધાત્મક અભાવમુખી દૃષ્ટિથી જ જોતાં આવડે છે આ ફલાણુ* ખરાખર નથી. અમુકનુ ઠેકાણુ નથી. અમુક બગડી ગયુ` છે. પેલા ખરાબ ને એલ્યા ખરા.....' આપણા મનને આવું આવું જ જોતાં આવડે છે. હવે એમાં સુધારા કરી વિધેયાત્મક દૃષ્ટિથી યાને સદ્ભાવમુખી દૃષ્ટિથી જ જોવાનુ` કરવું. અર્થાત્ જ્યાં ઠેકાણું લાગતું નથી ત્યાંય સારૂં શુ છે? ખગડી ગયેલામાં ય હજી નહિ ખગડેલુ કેટલું ? જેની પાસે તદ્દન અનુકૂળતા નથી એના કરતાં હજી પણ આપણી પાસે અનુકૂળતા કેટલી ઊભી છે? પ્રતિકૂળ લાગતું પણ કઈ ખીજી દૃષ્ટિએ લાભમાં છે ? અન્તતઃ તત્ત્વદર્શક તીર્થંકર કેવા મળ્યા છે ! ઇત્યાદિ જોવુ'. (ર) સુખદુ:ખ કાયમના ટકતાં નથી, એ સિદ્ધાન્ત ઉપર વ માન આપત્તિ પણ એક દિ જશે, એ આશ્વાસન રાખવુ. (૩) જેને વિષમ સંચાગ કહીએ છીએ તેા તે અમુક દૃષ્ટિએ, અર્થાત્ આપણા તુચ્છ સ્વાના ભંગ થવાની દૃષ્ટિએ. પરંતુ એ સિવાય મીજી કાઈ મહાન દૃષ્ટિ છે કે નહિ ? આધ્યાત્મિક દૃષ્ટિએ જોવાનુ' ખરૂ' કે નહિ ? ક્રમમાં કમ આપણેા Resisting Power યાને આપત્તિની સામે સ્વસ્થ-અવિકૃત રહેવાની શક્તિ માપવા અગર કેળવવાની તક મળી, એ એક વિષમ નહિ પણ સમ સચૈાગ છે. (૪) એમ ક્ષમા, સમતા, ત્યાગવૃત્તિ, અહુ કારના નિગ્રહ, વગેરે આત્માહારક મહાન ગુણા કેળવવાની તક મળી એ પણ સુખકારી સચૈાગ મળ્યો કહેવાય. શે। વિષમ સંયોગ છે ? સામાના ક્રોધિલા સ્વભાવમાં આપણને ક્ષમા-સમતાની તક મળી. સામે અપમાન અવગણના કરે છે તેા આપણા અહંકારને દુખાવાની

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342