Book Title: Rukmi Rajanu Patan Ane Utthan Part 01
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 336
________________ પ્રકરણ ૨૮] કિ૨૩ છે? “» હી વર્ણ જડી કરી, જપીએ પારસનામ, વિષ અમિત થઈ પરગમે આ “ હીં પાર્શ્વનાથાય નમ:ના જાપને પ્રભાવ હેયે જચી ગયે છે? ના, તે શું કારણ છે? આ જ, કે આનંદ કે સુખ-સંપત્તિ તે બજાર વગેરે કરવાથી જ મળે, એનાં સાચાં સાધન એ જ', એવા તામસભાવની રમણતા છે. ઝેર તે. દવા–એસિડિયાથી જ નાબુદ થાય એ તામસભાવ હૈિયે વસેલે છે. પછી ત્યાં પિલ્લી આધ્યાત્મિક શક્તિ હૈયામાં ક્યાંથી ઠસે ? અને ઠસે જ નહિ તે એનું જ મુખ્ય આલંબન કરવાનું કયાંથી સૂઝે! આધ્યાત્મિક બળ સાધો. આધ્યાત્મિક પરિબળે મળે છતે ય જીવન એને સિદ્ધ-સફળ. કરવા સિવાય એમજ વેડફી નાખશે? અલબત તુચ્છ લાલચ માટે એ આધ્યાત્મિક બળ સિદ્ધ નથી કરવાનાં, પરંતુ નિરાશંસ ભાવે તે સિદ્ધ કરવા જોઈએ ને ? શું એના પર એ વિશ્વાસ લઈ ન ધરીએ કે કદાચ ક્યાંક અવસર આવી લાગે તે હું મારી નવકાર-સિદ્ધિ વગેરે પર સામાનું ઝેર ઉતારી દઉં? સામાની કોઈ તેવી ભયંકર પીડા શમાવી શકું?” આ બની શકે, પણ પહેલાં આપણે દિલના અથાગ ઉછળતા વિશ્વાસ અને સમર્પણથી અરિહંતાદિ પરમેષ્ઠિ–નમસ્કાર, પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ, તેવા કેઈ સ્તોત્ર વગેરેને સિદ્ધ કરીએ. આધ્યાત્મિક ઉપાય જે અંતરાયકર્મને નાશ કરીને કાર્યસિદ્ધિ સરળ સુલભ બનાવી શકે, એ. તાકાત બાહા ભૌતિક ઉપાયમાં ક્યાંથી હોઈ શકે? કુમારને મૂછ – હવે અહીં કુમારની વાણી ઉપર હુમનના સુલતે નિશ્ચલ બની ગયા, કિન્તુ એ આશ્ચર્ય એ થયું કે કમાણ પતે ભૂતિ

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342