________________
પ્રકરણ ૨૮]
[ ૩૨૫
દુઃખનાં ડુંગરા, અપમાન–તિરસ્કાર-અવગણના, કચરામણ-જ્જુદામણુ-પીસામણ, ભૂખ-તરસ, રાગ-શાક વગેરે ભાગવી આવેલા હું' મૂઢ અહીં' અલ્પ કાળના અને અતિ અલ્પ પ્રમાણમાં માનસન્માન કે ખાનપાનમાં શું જોઈને રાચી રહ્યો .છું ? કૂતરાને આખા દિવસ હડધૂત-મારપીટ મળતી હાય ને ક્ષણવાર કાઈ પંપાળે, ખીલાવે, કે ટૂકડા રોટલાને દેખાડે, એમાં એ પૂછડી પટપટાવે, પગ આગળ પડી આળેટી. આનંદૅ ઉલ્લાસ ખતાવે, એ કેવા લાગે ? અલ્યા પૂના દીવ્ર દુઃખ તા જજે, અને હમણાં પછી તે પાછુ હડધૂત અને અપમાન મળવાનાં છે,તેા શે। અત્યારે રાચે-નાચે ? એમ કહેવાનું મન થાય ને? કુતરા માટે તા એમ વિચાર આવે, પણ આપણી જાત માટે ? કુતરાને થતા ત્રાસ-અપમાન તા વિસાતમાં નથી, પણ આપણે તે એથી અનતગુણા ત્રાસ– અપમાન યુગેાના યુગા વેઠી આવ્યા છીએ, અને હજી પણ સખણા નહિ ચાલીએ તે ભાવી એ દુશા આપણને વધાવવા ડાકિયાં કરી રહી છે ! પછી કઈ બુદ્ધિ પર અહીંના અસાર તુચ્છ અને અત્ય૫ વિષયસુખ અને ગમારનાં સન્માન પર હર્ષઘેલા અને ગૉન્મત્ત મનીએ ?
‘સાધવઃ શાસ્ત્રચક્ષુષઃ' સજ્જન પુરુષા શાસ્રરૂપી આંખે જોનારા હાય, શાસ્ત્રથી જાણ્યુ. તે જાણે પ્રત્યક્ષ આંખેથી દેખ્યુ ! એનું નામ શાઅશ્રદ્ધા બેાલવુ છે ‘હું શાસ્ત્ર માનું છું”, ને શાસ્ત્રની વિગતા પ્રત્યક્ષવત્ નજર સામે હુબહુ તરવરતી રાખવી નથી, એ શાસ્ત્રમાન્યતા કેવી પાકળ એ શ્રદ્ધા શાની? ઝેર મારે' એ વચન પર શ્રદ્ધા કેવી થાય છે ? જાતે સ્વ કે પરમાં