________________
૩૧૬]
[ રુમી ખરી ગરીબી તે શુભ અધ્યવસાય, શુભ વિકલ્પ ને શુભ લાગણીઓ ન હોય એ છે. એ રેવા જેવી છે, કેમકે આ શુભ ભાવે એ એવી એક સુંદર મૂડી છે કે જેનાથી અહીં પણ સુખ-શાંતિ અનુભવી શકીએ છીએ, અને ભવાંતરે તે અપરંપાર સુખને ભગવટે મળે જ છે.
શુભ અધ્યવસાય એક જબરદસ્ત સુડી –
શુભ અધ્યવસાય સતત રાખે જ જઈએ એ એક નાણું ભેગું થતું જાય છે. એથી અહીંના બાહ્ય ગમે તેવા સંયોગમાં આત્મા હૃદય સ્વસ્થ અને મસ્ત રાખી શકાય છે; એનું કારણ કે હૃદય એવું ટેવાઈ ગયું છે. ત્યારે માટીના કૂકા તે ઘણું ય હોય પણ હૃદય સ્વસ્થ ન હોય, અસ્વસ્થતા, ચિંતા, સંતાપ સળગતા હાય, તે સુખ શાનું? ચેકકસાઈ ચીવટ અને પુરુષાર્થ રાખી ચિત્તના વિકલ્પ અધ્યવસાય બગડવા ન દેવાનું જ ને શુભ રાખ્યા કરવાનું કરાતું હોય, તે દિવસો, મહિનાઓ કે વર્ષોના અભ્યાસ પછી એની ટેવ પડવા માંડે છે. પછી સહેજે સ્વસ્થતા રાખી એમાં રમવાનું બને છે. એજ મેટું સુખ છે. કહે છે ને કે,
“જ્ઞાનસમું કઈ ધન નહિ,
સમતાસમ નહિ સુખ” સમતા, સ્વસ્થતા જેવું જગતમાં કેઈસુખ નથી. તેમ અયવસાય શુભ એટલે સાચું જ્ઞાન; એના સમાન કેઈ ધન નથી. શાસ્ત્રબંધ તે ઘણે મેળવ્યું હોય, પણ એને ઉપયોગ શુભ અધ્યવસાય રાખવામાં આવડે નહિ, તે અશુભ અધ્યવસાય રહેવાના. ત્યાં એ બેય જ્ઞાનરૂપ ન બને. જ્ઞાન તે દીવે છે, હુદયમાં અજવાળું કરે.