________________
પ્રકરણ ૨૨] આપવામાં ન ખાશે, તે કેટલે ? માત્ર ૮૦ કારકિર્દીને ની એને ભવાંતરે એ ધર્મદ્રવ્યના ભક્ષણનું પાપ ભયંકર નડધું તમને લાગશે કે આમાં ક્યાં એણે દેવદ્રવ્ય ખાધું? પણ અંતરની પરિણતિને વિચાર કરો કે એની પરિણતિ કેવી હતી?
ધર્મદ્રવ્યમાંથી નકે લેવાની બુદ્ધિ કેવી ? –
એ જાણતો હતો કે “આ દેવદ્રવ્ય છે. મજૂરોને રેકડું આપીશ તે મને શું મળે? માટે માલ આપું તે મને પણ લાભ થાય. આવી લેશ્યાથી એ ધંધે ચલાવ્યો. એને અર્થ જ એ કે ધર્મદ્રવ્ય ખાવાની બુદ્ધિ થઈ ત્યારે આજે એવી વસ્તુને વેપાર કરનારે વિચાર કરવા જેવું છે કે આ વસ્તુનાં વેચાણનાં નાણાં ક્યાંથી આવવાનાં છે? જે ધરાસર પિતાને ખબર છે કે દેવદ્રવ્યમાંથી મંદિરના નિર્માણ કે જીર્ણોદ્ધાર યા રંગરગાનને સામાન સામે ખરીદે છે, કેશર-સુખડ–વરખ વગેરે ખરીદે છે, જ્ઞાનદ્રવ્યમાંથી પુસ્તકપાનું ખરીદે છે, સાધારણ દ્રવ્યમાંથી ચીજવસ્તુની ખરીદી કરે છે, આવી જે ખબર છે, અને છતાં પોતાના માલને નફામાં એવું નાણું સ્વીકારી લે છે, તે એને અર્થ જ એ, કે ધર્મદ્રવ્યમાંથી પિતાને લાભ લેવાનું મન થયું.
જેને અર્પવાનું એનું લેવાનું ?
વિચારવા જેવું છે કે જે ધર્મક્ષેત્ર-ધર્મ ખાતાંને ચરણે તે આપણું દ્રવ્ય સમપ કંઈક કૃતાર્થ થવાનું હોય. કેમકે આપણને મળેલું છે તે ધર્મના અંગોને ઉપકાર છે; એની તે કૃતજ્ઞતા અદા કરવાની હેય; વળી જીવનમાં ચાલી રહેલા સ્વાર્થનાં અને
ધ થવાનું
અને તે
અને
૧૭.