________________
૨૫. રાજકુમારની શોલપરીક્ષા : કુશીલ કેટલા ?
રાજકુમાર એ વિચારી રહ્યો છે કે ‘ત્યારે હું સાગાર અન શન કરી દઉ ? પરંતુ પાછુ મનને એમ થાય છે કે ‘ઊભે રહે, અત્યારથી અનશન અને મૃત્યુ શા માટે, જો ચારિત્ર જીવન પામી અનેકાનેક સાધનાઓથી કર્માંના ગજના ગંજ ખાળીને ભસ્મ કરી શકાય એમ છે? તે એવા જ કેાઈ માર્ગ કાઢવા કે જેથી આ ઉપદ્રવમાંથી અખંડ ક્ષેમકુશળ બહાર નીકળી શકાય.’ એ સમજે' છે કે સયમની અલિહારી છે.
સયંમ જીવનનું મહત્વઃ-સંયમ જીવનમાં એવી અનેક પ્રકારની રાજની સાધનાઓ છે, તેમજ એવા મનારમ સ્વાધ્યાય ધ્યાન છે કે જીવ એમાં કાયાની પણુ મૂર્છા મૂકી મનને એક તાન કરી શકે છે, અને એથી અસંખ્ય જનમનાં સ`ચિત કર્માંનાં ઝુંડ ખરી પડે છે. જ્ઞાન અને ક્રિયાયેાગની સાધનામાંતન-મન લયલીન બન્યાવિના મેનિા વિશિષ્ટવિશ્ર્વ'સ થવા અશક્ય છે. આ સાધના પણ દીર્ઘ કાળની સાધના જોઇએ. રાજકુમાર એને વિચાર કરીને એકદમ જ સાગાર અનશન કરી દેતાં અચકાય છે, એટલે બીજો ઉપાય શેાધે છે.
શીલની પરીક્ષાના સફે૯૫ ઃ—
એના વિચાર બતાવતાં ભગવાન મહાવીર પરમાત્મા ગૌતમ. ગણધરને કહે છે,