________________
૩૦૮ ]
[ રુઝૂમી
સારૂં' સુકૃત કરવાનું સ્થળ બતાવે, એમાં પૈસા મારા ખર્ચાશે તા કૃતજ્ઞતા અદા થશે, આપના બહુ ઉપકાર માનીશ.'–આવું કોઈ વારે ય કહેલું* ખરૂ...?
ના, ધર્માંના ભાવ તા ભાગ આપ્યા વિના જ મફતમાં ઊભા થઈ શકે છે,' એવુ હૈયે સજ્જડ કોતરી રાખ્યુ` છે. એટલે એના માટે કોઇ કિમત આપવાનુ` સ્વપ્ને ય મનમાં આવતું નથી. ઈતર દર્શના પણ કહે છે કે !
'रिक्तपाणि पश्येद्धि दैवत सदगुरुं तथा । " અર્થાત્ ખાલી હાથે દેવ-ગુરુનું દર્શન ન કરવું. કેમ આમ કહેવાય છે? એટલા જ માટે કે કંઇ પણ ભાગ આપે ત્યારે દેવ-ગુરુનાં દનની કિંમત સમજાય છે, ને ભાવ ઊભા થાય છે. બાકી મફતિયાં દર્શન એળે જાય.
મતિયા ચાપડી લઈ જાએ તે ઘરે જઈ એકવાર આમતેમ ઉથલાવ્યા પછી ગમે ત્યાં રખડતી મૂકી દેવાય છે; પણ 'મત આપીને લઈ ગયા હૈા તા કાળજીથી ઊંચે મૂકાય છે. મનને થાય છે કે પૈસા ખર્ચ્યા છે.' શું થયુ? પૈસાના ખરચે 'મત સમજાણી અને આટલા ભાવ ઊભા કર્યાં.
ભગવાનની પહેલી પૂજા એમ ને એમ કરવાની મળે ત્યાં અને ઉછામણી મેલીને કરવા મળે ત્યાં પૂજાના ભાવમાં ફરક પડે છે એવા અનુભવ છે ને? એમાં ય વધારે મેટી ઊછામણી ખેાલીને કરવા મળે ત્યાં વધારે ભાવના રંગ ચડે છે. એ સૂચવે છે કે પૈસાના ભેગ આપવાથી ભાવ ઊભા થાય છે.
ઘરે આચાર્ય મહારાજનાં પગલાં કરાવ્યાં ને એ નિમિત્તે હજાર રૂપિયાનું સુકૃત કરે, તા વર્ષોં સુધી ભાવભરી