________________
૩૮૪]
રુમી
આવે તેને માંમાં ચૂસવા મથે છે. કયાંથી શીખ્યુ એ ? અનાદિના અભ્યાસ છે. સમસ્ત જીવરાશિ જુએ, ખાવાની લતમાં પડેલ છે. એમાં નથી ને જીવ ને શિકારી પશુ થયા તા એને જીવતા પચેન્દ્રિય પ્રાણીએ જ ખાવા જોઈ એ છે ! આવી ભયંકર ખાવાની લત શે છૂટવાની ? અનશનના અભ્યાસ એ લતની ઉપર કાપ પાડી શકે છે. એવા અભ્યાસ મુÎિસહિય' પચ્ચક્ખાણુમાં સહેલાઈથી પડે. ખાકી તા એયાસણ, એકાસણુ, ઉપવાસ, વગેરે તપસ્યા દ્વારા પણ અનશનના અભ્યાસ પાડતા રહેવુ જોઈએ. એ તપ કરતાં આ ખુશી માનવાની કે ‘ચાલે આજે ઠીક થયું, અમુક પ્રમાણમાં અનશનના લાભ મળ્યા.’