SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪] રુમી આવે તેને માંમાં ચૂસવા મથે છે. કયાંથી શીખ્યુ એ ? અનાદિના અભ્યાસ છે. સમસ્ત જીવરાશિ જુએ, ખાવાની લતમાં પડેલ છે. એમાં નથી ને જીવ ને શિકારી પશુ થયા તા એને જીવતા પચેન્દ્રિય પ્રાણીએ જ ખાવા જોઈ એ છે ! આવી ભયંકર ખાવાની લત શે છૂટવાની ? અનશનના અભ્યાસ એ લતની ઉપર કાપ પાડી શકે છે. એવા અભ્યાસ મુÎિસહિય' પચ્ચક્ખાણુમાં સહેલાઈથી પડે. ખાકી તા એયાસણ, એકાસણુ, ઉપવાસ, વગેરે તપસ્યા દ્વારા પણ અનશનના અભ્યાસ પાડતા રહેવુ જોઈએ. એ તપ કરતાં આ ખુશી માનવાની કે ‘ચાલે આજે ઠીક થયું, અમુક પ્રમાણમાં અનશનના લાભ મળ્યા.’
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy