________________
પ્રકરણ ૨૫]
[૨૯
કહેવું કે “અમને તમારા ઉપર પ્રેમ થાય છે, એ પણ વચનકુશીલતામાં જાય. બાકી “અમુક સ્ત્રી આવી ગેરી ગુલાબી, એની આંખે કામણગારી, વગેરે બેલવું એ પણ કુશીલતાને પિષનારૂં બને છે.
વિચાર આજની રીતરસમે. મેટી ઉંમરના થયેલા છેકરા છોકરી પરસ્પર હસા-મશ્કરી કરે, સિનેમા-એકટર-એકટ્રેસની વાતો કરે, પ્રેમનાં ટાયલાં કરે, એ બધું કેવું વચનકુરશીલતામાં જાય? સાથે ભણતા હોય, એક બીજાને ત્યાં લેસનની નેટ લેવા કરવાના બહાને જાય, કેટલે દિ ઉઠાડે? આવી ને આવી કુશીલતા પિષતાં જૈનની કરી ખિસ્તીને પરણી જાય છે ને ? કે ઈતર ધમીને પણ પરણી બેસે છે ને ? આ બધું જાણવા છતાં એમજ ચલાવ્યે રાખે છે ને ? કેઈ ઊંડે વિચાર ખરો ? જોતાં દુઃખ થાય એવું છે કે નખરાં કરતા અને યુરોપિયન ફેશન સજતા કરા-છોકરી આજના મા-બાપને ગમે છે ! બહુ વિચારવા જેવું છે. ભાવી સંઘ કે તૈયાર કરશે એની કલ્પના આવે છે? પૂર્વ પુરુષેએ તમારા સુધી પહોંચાડેલું શાસન આવી પ્રજાના પનારે મૂકી નિસ્તેજ, સંકૂચિત અને કરમાયેલું થવા દેશે કે બીજું કાંઈ?
વચન-કુશીલતાને રોકવા માટે પહેલો અંકુશ પોતાની જાત પર અને બીજો અંકુશ પિતાની પ્રજા પર રાખવો જોઈશે. સમજવું અને સમજાવવું જોઈશે કે
માતાને વેશ્યા ન કરાય :
વાણુની અદ્ભુત શક્તિ મળી છે. એ વાણી તે માતા સરસ્વતી છે. એને કામઘેલા વિકારી ઉન્માદપષક વિષયથી