________________
૮]
[ફી:
અહુ સાવધાન અને ગંભીર રહેવા જેવુ છે. આંખના કામવિકાર રાકવા વિજાતીય પ્રત્યે કટાક્ષ પણ ન કરાય; કે હાથના એક ચાળે! પણ એવા ન ખતાવાય. એ ખતાવનાર પણ કાય—કુશીલ ગણાય. વિજાતીય એટલે સ્ત્રીને માટે પરપુરુષ, ને પુરુષને માટે પરસ્ત્રી, એની સામે આંખ કે હાથના ચાળા ન કરાય.
મનને સમજાવી દેવુ જોઈએ હવે એ કરવાના દિવસે અયા. આ તે આ મનુષ્ય-જીવન છે. એમાં પશુચેષ્ટા કે અનાય માનવચેષ્ટા ન હેાય. શુ'. સસરે છેકરાની વહુ સામે એવુ' કરે ? શાણા તે। ન જ કરે. મનને એણે સમજી મૂકયું હાય છે કે ‘હુ વડેરા ગણા, મને એવું કરવુ' ન છાજે.’અરે ! પેાતાની પત્ની સામે પણ પુત્રવધુના દેખતાં એવું ન કરે તે પુત્રવધુની સામે તા કરવાની વાતે ય શી ? અમને એક ગૃહસ્થ મળેલા. તે કહેતા હતા કે કે ‘ગુરુજી ! માણસ જો આ હિંસામ માંડી રાખે કે જગતની મેાટી ઉંમરની સ્રીઓ એ પેાતાની માતા, સમાન મરવાળી એ સગી મેનેા અને નાની ઉંમરની પુત્રવધૂઓ, તથા કુમારિકાઓ એ દીકરીઓ, તેા પછી એમાંથી કેાની તરફ અને કામવિકારી દૃષ્ટિ નાખવાનું મન થાય ? હું તે આ ગણતરીએ અણુ છુ.'
લક્ષ્મણજીના વ્યવહાર ઃ—
પરસ્ત્રી સાથે હાસ્ય, હાહા—હીહી એ પણ કાયકુશીલતામાં તાણી જાય છે. શું માનો છે, લક્ષ્મણજી અને સીતાજીનો પરસ્પર વ્યવહાર કેવેક હશે ? ચૌદ ચૌદ વરસ વનવાસમાં ગાળ્યા,