________________
૨૮૨ ]
[ કુમી
કરવાનું. પચ્ચક્ખાણ ખેલતાં ન આવડે ત્યાંસુધી નવકાર ગણી ‘મારે મુર્ફિંસહિય‘પચ્ચક્ખાણ' એમ હાથ જોડીને યા મૂડી વાળીને ધારી શકાય.
ખસ, હવે પચ્ચક્ખાણુમાં આવ્યા એટલે મહાન કનિજ રા અને પુણ્યેાપાનના પ્રવાહ ચાલુ થયા. કેવી સુંદર સાધના ! હાથ જોડચા કે કાર્ય ચાલુ થઈ ગયું. આવા મુર્ત્તિસહિય પચ્ચક્ખાણુમાં શું કાંઇ બહુ મોટો ત્યાગ કરવાના છે કે ન મને ! જ્યારે પાછું ખાવું કે પીવુ' હેાય ત્યારે મૂઠી વાળીને નવકાર ગણી પચ્ચક્ખાણ પારી શકાય છે. એમાં સમયનુ` માપ નથી કે એ પચ્ચક્ખાણ કર્યાં પછી કલાકે જ પરાય, પણ પહેલાં નહિ, ના એવુ કશુ' જ નહિ. જ્યારે ઈચ્છા થાય ત્યારે પારી શકાય છે, માટે આને ‘સંકેત ' પચ્ચક્ખાણુ કહે છે. નવકારશી—પેારિસી વગેરેને ‘ અદ્ધા ’ પચ્ચક્ખાણ કહેવાય. અદ્ધા એટલે કાળ; આમાં કાળમાન છે; મુøિસહિય' વગેરેમાં નહિ. છ કલાક સુધી ન પારી તા છએ કલાક પચ્ચક્ખાણુમાં, એટલે કે અનશનમાં ગણા. કાંઈ કઠિન ત્યાગ કે મહેનત કશી નથી, ને મે।ક્ષના અણુાહારી પદને અભ્યાસ મળે છે, સસ્તુ ભાડું ને સિદ્ધપુરીની ટિકિટ. અહી કેટલાકને ડર લાગે છે કે
,
પ્ર—સસ્તું તેા ખરૂ, પણ પારવાનું ભૂલી જવાય તે ઈંડ આવે ને?
ઉ૦-એટલે દંડના ભયથી મેાટી કમાણીના વેપાર જ નહિં કરવાના ? ‘કલાકોના કલાકેા અનશનના લાભ મળે એ કેટલે બધે લખલૂંટ લાભ છે ?’ એની કલ્પના નથી, એનુ ભાન નથી, એટલે
+
;