________________
પ્રકરણ ૨૩]
[ ૨૦૧
સાચા મત્રી કેમ આવે?—
આવી આવી ભાવના ઊલસતી રહેવી જોઇએ. કઠાર હાંને કૂશું કરવું છે ? જાતની શેખાઈ ઘમંડ અને સ્વા–પટુતાની અધમાધમ લાગણી વોસિરાવવી છે ? તેા દયાની ભરપૂર ભાવના ભાગ્યે જ છૂટકા છે. એવી ભાવના ભાવતાં જ સ’સાર-મધનના ચૈાગે જ્યાં આર’ભાદ્ધિપ્રવૃત્તિમાં ખીજા જીવને દુ:ખ પહોંચાડવાનુ અનતું હશે, ત્યાં દિલમાં એને કાળા કકળાટ રહેશે, અને એ જીવા પ્રત્યે યાભાવની આર્દ્રતા ઊઠવા પામશે, ત્યાં સાચા મૈત્રીભાવ આવશે.
બાકી જેને જેને આપણે સાક્ષાત્ કે આડકતરી રીતે દુઃખ પહોંચાડીએ છીએ, એની ક્ષમાપનાના ભાવ જ હૈયામાં ન આવે, હૈયું એ વિરાધનાના ખેદ ન અનુભવે, અરે ! વિરાધના કરવા પૂર્વે એ કરવી પડશે એની ગ્લાનિ ન અનુભવે, અને ભાવના કરાય કે, ‘સવ જીવાનુ ભલું થાઓ, સૌ સુખી થાઓ,’ એને
અથશે ? દયાભાવ વિનાની મૈત્રી ભાવના એ તેા એક વાણીના વિલાસ જેવું થાય છે, બિચારા બૌદ્ધ ધર્મવાળા આવી આભાસપ મૈત્રી ભાવનામાં અટવાઇ રહે છે. વિશ્વનું હિત થાઓ, સૌ સુખી થાઓ એમ ખેલવાનુ ખરૂ, પરંતુ પેાતાના સ્વા ભાગમાં જેના કચ્ચરઘાણ કાઢી રહ્યો છે, એવા એકેન્દ્રિય શું, પચેન્દ્રિય જીવાની દયાના ભાવ પણ એને કયાં છે?
આંધળુ અનુકરણ ઃ—
પ્રશ્ન-પણ બૌદ્ધોને એકેન્દ્રિય જીવેાની તેા ઓળખ જ નથી ને ?