________________
પ્રકરણ ૨૩]
[૨૭૩ દયાભાવને આલંબનભૂત શ્લોક :–
નાના મોટા જી પ્રત્યે દિલમાં વારંવારની ભાવના દ્વારા દયાને ધોધ વરસતે રાખવાની બલિહારી છે. દિલ એથી એટલું બધું સ્વચ્છ અને ફોરું રહે છે કે જે વાતવાતમાં ઠેષ-અરુચિ -અભિમાન વગેરે કેટલાક દોષ ભભુકતા રહેતા, તે કચરા હવે દેખાતા નથી, જાણે અડતા જ નથી. ભાવના સુકાઈ જાય તે દયાની ઝરણું ય ટકવી મુશ્કેલ, અલેપ જ સમજો. આ દયા ભાવના ઊલસતી રાખવા માટે શાસ્ત્ર સારાં આલંબન આપેલાં છે એને ઉપયોગ કરતા રહેવું જોઈએ. દા. ત. આ એક ગાથા,
“સ છવા કશ્મવસ ચઉદહ રાજ ભમત; તે મે સ વ ખમાવિઅ, મુઝ વિ તેહ ખમંત.
ક્ષમાપના :. આને ભાવ એ છે કે “સઘળા જીવો બિચારા કર્મને પરાધીન રહ્યા ચૌદ રાજલકમાં ભટકે છે; એમાં એ મારા વડે પણ વિરાધના-દુઃખ પામ્યા છે, તેથી હું તેઓને અપરાધી હોઈ તેમને ખાવું છું, તેમની ક્ષમા માગું છું, અને તે પણ મને ક્ષમા આપો.'
આ ભાવનાને પહોળી કરીએ એટલે વિચારી શકાય કે અનંતાનંત ભૂતકાળમાં વ્યવહાર–રાશિમાં રહેલા બધા જીવને આપણા સ્વાર્થના રસમાં ફેંસી નાખ્યા છે, હિંસા હિંસા પહોંચાડી છે. અરે હિંસા કરતાં પોતાના હૈયાને તે કંર બનાવ્યું, પણ એ જીવોને બિચારાને ય અપરંપાર ચિત્તકલેશ–સંકલેશ ૧૮