________________
૨૭૮]
મૈત્રીભાવ સાથે ભરપુર હિંસા કેમ? :
બૌદ્ધ ધર્મવાળા એ કેન્દ્રિય જીને નથી ઓળખતા એથી એમને એની દયાને વિચાર ન આવે, પણ વિકસેન્દ્રિય જીવ-જંતુ અને પંચેંદ્રિય જીવનું તે ભાન એમને છે ને ? છતાં કેમ એમનામાં એ જીની છૂટથી હિંસા અને માંસાહાર ચાલે છે? સર્વ જીની મૈત્રીભાવના કરી સૌનું ભલું ઈચ્છનારા શા માટે એમનું આટલું બધું ભૂંડું કરી રહ્યા છે? એના જવાબમાં કહેવું જ પડશે કે મૈત્રીને મુખ્ય ભાવ, “જી પ્રત્યે પિતાનાથી થતા અને થયેલા અપરાધ બદલ ક્ષમાયાચના-પૂર્વક ઉપશમભાવ તથા સ્નેહભાવ.” જે જાગતો કરે જોઈએ તે એ સમજતા નથી, અને માત્ર ઉપરથી સર્વે સુખી થાઓ, સૌનું ભલું થાઓ.” એટલી જ મૈત્રીભાવના સમજે છે. શું વીતરાગ અરિહંત પરમાત્માનું શાસન પામેલા પણ આ જ સ્થિતિમાં હોય?
જૈન શાસ્ત્રવચને શું કહે છે? –
ઉવસમસાર ખુ સામણું “ધમ્મસ્સ....ઉવસમપભવસ સવે જવા કમ્મરસ ચઉદહ રાજ ભમંત; તે મે સવવ ખમાવિએ.” “હેણ વા સવ જીવેસ..જે કિંચિ વિતહમાયરિય... મિચ્છા મિ દુક્કડં'-આવાં બધાં શાસ્ત્ર વચને જૈન ધર્મમાં મુખ્યતા ઉપશમની સૂચવે છે; સર્વ જીવોને ખમાવવાની અને જીવહિંસાનાં દુષ્કૃત્યના પશ્ચાત્તાપની મુખ્યતા સૂચવે છે. પાયામાં એ મૈત્રીભાવ ન હોય અને ખાલી “સૌનું ભલું થાઓ” એવી મૈત્રી ભાવના બેલવા માત્રની હોય તે સ્વાર્થ માટેની જીવહિંસા ખુશમિશાલ ચાલુ રહેશે અને સાથે “સૌનું ભલું થાઓ' રટાતું રહેશે. બૌદ્ધોની એ દશા છે. શું જેના પાસે મૂળભૂત પાયાની