________________
૨૫૮],
| [ રુકમી કુટુંબાદિ મેહમાયાનાં પિષણનાં ભરપૂર દુષ્કૃત્યના મારની સામે દેવ-ગુરુ-ધર્મ-શાસ્ત્રની ભક્તિમાં ખરચી સુકૃતરૂપી રક્ષણ ઊભું કરવાનું હોય એના બદલે ઉલટું એ તારક ઉપકારક દેવ-ગુરુધર્મ-શાસ્ત્રનું ખાવાનું મન થાય એ કેટલી કનિષ્ઠ પાપિઠ અધમાધમ બુદ્ધિ! ધમખાતાનું ખાવાની વેશ્યા પરલોકમાં દુઃખદ -
આ ધર્મ ખાતાનું ખુશમિશાલ ખાવાની વેશ્યા એ એટલે બધા ભયંકર સંસ્કાર આત્મામાં નાખે છે, એને એવો ઊંડે પાયે રોપાય છે, કે અહીં અને પરલોકમાં તે વિશેષરૂપે બીજા અનેક પાપની વૃત્તિઓ તરવરતી રહે છે. એ કુસંસ્કાર ભુલા મુશ્કેલ. ભંસા મુશ્કેલ બની જાય છે. ભવેના ભવે કર્મના માર ખાય પછી એ મેળ પડવા જે થાય. આમાંથી બચે, ટૂંકે પતે, જલદી ઊંચે આવે, એ તે કેક જૂજ અપવાદ બાકી પ્રાયઃ દીર્ઘ દુર્ગતિ-ભ્રમણ !
પાપમાં ધિઈ ભયંકર – - ધર્મનું નાણું કેટલું ખાધું એ પ્રશ્ન કરતાં એની પાછળ કામ કરી રહેલી વેશ્યા-આત્મપરિણતિ-ધૃષ્ટતા-નિષ્ફરતાનું મહત્વ છે. ચક્રવતી દીક્ષા લઈ સ્વર્ગ કે મેક્ષે જાય છે! કેમ વારૂ હદયમાં મોટા પણ પાપની ધિઠ્ઠાઈ નહિ, નઠેરતા નહિ. એક ભિખારી ભીખ માગવાના ચપ્પણિયા પર નરકે જઈ શકે છે. કેમ એમ? નાના પણ પાપની નિષ્ફરતાને લીધે ને રૌદ્રધાનને લીધે નરકગતિ ય સુલભ બને છે.
માટે જ જીવન જીવતાં આ ખૂબ ખ્યાલમાં રાખે કે કયાંય નિષ્ફર બુદ્ધિ, કઠેર વેશ્યા, ધિઠ્ઠા પરિણામ ન થાય. પાપ ભલે