________________
પ્રકરણ ૨૨]
[૨૬૩ મંદિરમાં અનુભવ છે કે સારૂં ભાવવાહી સ્તવન બોલતાં બોલતાં દિલમાં સંવેગ–બૈરાગ્ય-પ્રભુભક્તિને ઉલ્લાસ જાગે છે. શું થયું એ? શુભ વચનગથી શુભ વૃત્તિ જાગી.
એમ કેઈની આગળ સારી ધર્મકથા કરતા હો, મહાપુરુષનું ચરિત્ર કહેતા હે, તે એથી પણ દિલમાં સારાં ભાવ જાગવાનું બને છે. સાચી સલાહ આપતા હોઈએ, તે ય એવું થાય છે. બીજાના ગુણની અનુમોદના કરતા હોઈએ ત્યાં પણ શુભભાવ જાગે છે. અરે, અંતરમાં ગુસ્સો આવ્યો છે પણ પ્રેમભર્યા શબ્દથી શિખામણ આપતા જે સામે પીગળી જાય તે આપણે ગુસ્સે શાંત થઈ વાત્સલ્ય ઊભરાય છે.
સારા-નરસા વચનગ –
આથી ઉલટું વિકથા, કુથલી, પરનિંદા, આત્મશ્લાઘા, પાપપદેશ, આવેશના બેલ, અર્થ—કામકથા, વગેરે અશુભ વચન
ગમાં પડતાં હયાના ભાવ વધુ બગડે છે. માટે (i) જીવન સુધારવા (i) અનાદિના કુસંસ્કાર સુધારવા, અને (i) ચિકણું કર્મ. બંધથી બચવા, ધર્મકથા-સચ્ચરિત્રપ્રસંગ પરગુણાનુ મેદના, સ્વદોષ નિંદા-ધર્મ સલાહ-હિતેપદેશ–પ્રભુગુણગાન-સારાં સ્તવન સઝાય સ્તત્ર વગેરેના શુભ વચનગને જ ખપ કરવો જરૂરી છે.
પેલા સુશ્રાવક લલ્લુભાઈ કહે છે “આજ મારું જીવન પૂરું થાય છે,” એ વચન પર કુટુંબીઓ અવિશ્વાસ નથી કરતા. કેમકે એમની જીવનસરણી સાચી, ઉપયોગી અને મુલાયમ વાણું પર ચાલી છે. ત્યારે બીજો પ્રશ્ન એ થયો કે તે પણ કુટુંબને આઘાત ન લાગે ?