________________
૨૨૦ ]
[ અફમી બેમાં કેણ સાચું?
રાજાને સાચે કહેવા જતાં તે એટલે પ્રશ્ન નહિ ઊઠે કેમકે ઊપલક દષ્ટિએ તે લાગે કે જરા એવાનું નામ લીધું એમાં શું થઈ ગયું તે એ દિવસે ભેજન ન મળે એવું શાનું બને?
ત્યારે રાજકુમારની વાત વિચારવા જઈએ કે એ સાચી હોય તે પ્રશ્ન થાય કે “ભેજન મળવાનું તે લાભાંતરાય કર્મના ક્ષપશમથી, અને ભજન કરવાનું તે ભેગાંતરાયના ક્ષેપમથી થાય. એમાં ચક્ષુકુશીલનું નામ લેવા સાથે શું સંબંધ
ચક્ષુકુશીલનું નામ લેવાથી ભેજન કેમ ટળે? –
પણ સંબંધ આ છે કે કર્મના ઉદય અને ક્ષાપશw વિચિત્ર છે. અમુક અમુક જાતના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનાં નિમિત્ત મળવાથી એ જાગે છે. તો કેઈ ચક્ષુકુશીલનું નામસ્મરણ કરાય એ ભાવ છે, ને એ ભાવ એવું નિમિત્ત બની જાય કે એ ભેજનના લાભાંતરાય કે ભેગાંતરાયને ઉદયમાં લાવે, એ બનવાજોગ છે. માટે તે તેથી ઉલટું અરિહંત ભગવાન કે ગૌતમસ્વામી આદિનું
સ્મરણ મંગળરૂપ અર્થાત્ લાભાંતરાય–ભેગાંતરાયને ક્ષયપશમ કરનારૂં બને છે. સાધુ ગોચરી જતાં ગૌતમસ્વામીનું નામ યાદ કરીને જાય છે.
આધ્યાત્મિક ઉપાય પર શ્રદ્ધા છે? – .' આપણને આ વાત ઉપર જેટલે સક્રિય વિશ્વાસ નથી
એટલે જાતના ઉદ્યમની વડાઈ અને જગતની જડ ચીજે-જ-નાઓ પર વિશ્વાસ છે. તેથી દિલમાં એના પર ખરી હોંશ-ધગશ