________________
પ્રકરણ ૧૮]
[૨૨૫ નામાભિધાનની શકિતને અખતર –
બસ, રાજાને આતુરતા હવે એવી વધી ગઈ કે એનો તત્કાલ અખતરે કરવાનું મન થયું, એટલે તરત માણસોને હુકમ કર્યો કે ભજન-મંડપમાં જમવાની તૈયારી કરો. જુઓ પરિવાર સાથે જલદી જમવા બેસવાનું છે.”
રાજાને આદેશ એટલે શી વાર? કરો કામે લાગી ગયા. થાળી પાટલા ગોઠવાઈ ગયા. પફવાન મિઠાઈ, ફરસાણ, વગેરે અઢાર જાતની વસ્તુ હાજર કરવામાં આવી. રાજાને ખબર આપતાં રાજ પરિવાર સાથે કુમારને પાસે લઈને જમવા સ્થાને બેસી ગયે. જમવાનું શરૂ કર્યું નથી, ને રાજા કુમારને કહે છે, “હવે પેલા ચક્ષુકુશીલનું નામ બેલ જે.”
કુમાર કહે છે, “મહારાજ ! પહેલાં જમી લે. જમ્યા બાદ નામેચ્ચારણ કરીશ.”
પણ રાજાને તે અખતરે જેવે છે. એટલા માટે તે આ તરત જનનું મંડાણ ગોઠવ્યું છે. એટલે હવે તે જમણા હાથમાં કેળિયે લઈ કુમારને આગ્રહ કરે છે કે “જુઓ આ હવે તો તરત ભેજન થાય એવું છે. એમાં આપણે જેવું છે કે અત્યારે જ એ નામ લેવાથી શું ભેજનમાં કોઈ વિન આવે ખરું? જે આવશે તે મને પણ તમારી જેમ ખાતરી થશે.”
કુમાર ચેતવે છે, “અરે ખાતરી બાપુ! શી કરવી છે ? ઝેરના અખતરા ન હોય. આ હું એવા પાપિષ્ક અને પરલેકપરા મુખ અધમ ચક્ષુકુશીલને જોઈને આખા સંસારથી ઊભગી ગયે છું. મને થયું કે આવા જગ...સિદ્ધ બ્રહ્મચારી જીવને પણ ૧૫